SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનઝાંખી [3 એક ટીપ ગુરુમંદિર માટે થઈ. તેમાં તે ખર્ચને પહેાંચી વળવા માટે હજારે રૂપીયા ભાગ્યવાનાએ ભરાવ્યા. ઓચ્છવ ગુરુદેવશ્રીના કાળધમ નિમિતે શ્રી માનજનત્તામ્રપત્રાગમમદિરમાં જેઠ સુદ ૬ થી જેઠ સુદ ૧૫ સુધી એચ્છવ કરવામાં આવ્યા હતા અને શ્રીસિદ્ધિગિરિની રચના કરવામાં આવી હતી. છેલ્લે દિવસે અષ્ટાત્તરી સ્નાત્ર ભણાવાયું હતું. પ્રભુજીને ઝવેરાતની અંગ રચના રચાઈ હતી. લેાકેાનાં મ્હાં મીઠા કરવામાં આવ્યાં હતાં અડધા લાખથી પાણે! લાખ મનુષ્યાએ પ્રભુદર્શનના લાભ સીયેા હતા. પ્રતિઉત્તર ગુરુદેવશ્રીના કાળધના સમાચાર મળતાં શાસનમાં ન પુરાય તેવી ખેાટ પડી, એ વગેરે ખેદજનક તાર-ટપાલેા જુદા જુદા ગામેાથી આચાય, ઉપાધ્યાય-પન્યાસ-સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા વગેરેની આવી હતિ. દેવવંદન-પૂજા-એચ્છવ વગેરેના પણ સમાચાર આવ્યા હતા અને તેને પ્રતિઉત્તર ગુરુદેવશ્રીના અદ્વિતીય પટ્ટધર આચાર્ય શ્રીમાણેકયસાગરસુરિજી મહારાજે છાપાદ્વારા સૌને જણાવ્યા હતા. ગુરુમદિર જે જગા ઉપર અગ્નિસ સ્કાર કરવામાં આવ્યા હતા. તે તે સ્થળ ઉપર રમ્ય આગમાદ્વારક ગુરુમંદિર બંધાવવામાં આવ્યું છે. જેનું વર્ણન આગમાદ્ધારકે જીવનદશ્ય પરિચયમાં દૃય ન. ૧૧થી આપવામાં આવેલ છે. તે ગુરુમંદિર આપની આગળ તેમના જીવનને ખા" કરી દે છે. ગુરુમ`દિરના ઘુમટમાં આગમાદ્ધારકશ્રીની સ્મશાન યાત્રાના આબેહુબ ચિતાર ચિતરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy