SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪] આગામેતારક શ્રીઆગમપુરુષ શ્રીઆગમપુરુષને પરિચય પૂર્વે દૃશ્યપરિચયમાં આપી ગયા છીએ. આગમ દ્વારકશ્રીએ શ્રીઆગમપુરુષની સ્થાપના કર્યા પછીથી જુદી જુદી જગો ઉપર શ્રી આગમપુરુષ થયા છે. નંદીચુણીને પાઠ સુરતના આગમપુરુષમાં અર્ધવર્તુલાકારે લખવામાં આવ્યું છે અને બે બાજુની દિવાલ ઉપર તે અંગેના જુદા જુદા આગમપાડે આપવામાં આવ્યા છે. ચાતુર્માસે દીક્ષા દિવસથી માંડીને સ્વર્ગવાસ સુધીનાં ચાર્તુમાસ ૫૯ થયાં છે. જેમાં પહેલું ચાર્તુમાસ લીંમડી મુકામે ગુરૂજીની નિશ્રામાં થયું હતું અને છેટલું ચાર્તુમાસ ઝવેરી મંછુભાઈ દીપચંદની ધર્મશાળા ગોપીપુરા સુરત મુકામે થયું હતું. તે આ પ્રમાણે છે ચાતુર્માસાની સંક્ષિપ્ત નેધ અનુકમ અકારાદિકમે ચાતુર્માસ સંવત ચાતુર્માસ નંબર ગામ સંખ્યા ૧ અજીમગંજ ૧૯૮૧ •• ••• ૧ ૨ અમદાવાદ ૧૯૪૮, ૨૬, ૫૭, ૫૮, ૬૦, ૬૩, ૭૨, ૮૪, ઉદયપુર ૧૯૪૯, કપડવંજ ૧૯૬૧, કલકત્તા ૧૯૮૦ ••• ખંભાત ૧૯૫૪, ૬૮, ૭ છાણી ૧૯૫૩, ૬૯ જામનગર ૧૯૮૫, ૯૨, પાટણ ૧૯૭૦, ૭૧ ૧૦ પાલી ૧૫૦ • • ة م ૦ س ૪ مه به سه به - سه - می Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy