________________
શેઢદેવચ દ્રલાલભાઈ જૈનપુસ્તકાહારકફડ વિગેરે અનેક સંસ્થાઓ, શ્રીજૈનાનંદપુસ્તકાલય, શ્રીવ માનઐનાગમમદિર(સિક્ષેત્ર),શ્રીવ માનજૈનતામ્રપાગમમંદિર(સુરત)વગેરેના સ‘સ્થાપક અને ઉપદેશક આગમપુરૂષના સંસ્થાપક, દેવસૂરતપાગચ્છ સરક્ષક, ધ્યાનસ્થવ ત આગમાÇારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરિશ્વરજી જીવન ઝાંખી
જન્મ
ભરતખંડના મધ્યભાગમાં આવેલા ગુજરાત દેશમાં ખેડા જીલ્લામાં કાપડના વહેપારથી પૂર્વકાળે જગ મશહુર બનેલું એવું, નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મ., શ્રીવિજયસેનસુરિજી મ., ઉપાધ્યાય શ્રીસકળચંદજી મ. વગેરેના પુનિત પગલાથી પાવન થયેલા કપટવાણિજય (કપડવંજ) નગરમાં ગાંધી કુટુ′ખના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com