SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮] આગમાદ્વારકશ્રીના દૃશ્ય ૪૪ઃ-આગમ દ્ધારકશ્રીએ બીજી વખતે ૧૯૪૭ના મહા સુદ ૫ના દીક્ષા લીધી હતી અને મુનિ આનંદસાગરજી નામ રાખવામાં આવ્યું હતું. (પ્રથમની દીક્ષામાં મુનિ કનકસાગરજી નામ રાખવામાં આવ્યું હતું) આ વખતે પણ ગુપ્ત રાખવા પડયા હતા અને આત્માન...દી એવા નામથી વ્યવહાર ચાલું રાખવે પડયા હતા. તે જણાવનાર આ પત્ર છે. દૃશ્ય ૪૫:-સંવત ૧૯૭૦ની પહેલાં લખેલ આ ષડશક છે. મરેાડદાર અને પદ્ધતિસરના આ અક્ષરે છે. દૃશ્ય ૪૬ઃ–તેઓ પાતે જે ગ્રંથા વાંચતા હતા. તે પ્રથાને તેઓશ્રી વિષયાનુંક્રમ કરતા હતા. તે વિષયાનુક્રમ પૈકી ૧૯૫૨ માં સેાજતમાં તવા ના મૂળ ભાષ્યનેા કરેલા આ વિષયાનુક્રમ છે. તે પણ સંસ્કૃત ભાષામાં કરેલા છે. જે સાઈજના આ બ્લાક છાપેલાં તે જ સાઈજની બાંધેલાં પાનાની નેટ યુક છે. આ નેટ થુકમાં ક્રમે લાકપ્રકાશ સ. ૩૬, સભાષ્ય તત્ત્વાર્થસૂત્ર દર્શનસકૃતિ, વિચારરત્નાકર્ અને ગણધરસા ક્રમ છે. આ પુસ્તિકાનાં પાનાં ૧૪ છે. ૧-૧૦, અ શતકનેા વિષયાનુ– દૃશ્ય ૪૭:આગમાદ્ધારકશ્રીએ લઘુ, મધ્યમ અને બૃહદ્ એમ સિદ્ધહેમ વ્યાકરણ ઉપરથી ત્રણ વ્યાકરણ બનાવ્યાં છે. પરંતુ આ તે પાકૃત વ્યાકરણને પદ્યમાં ખનાવવાને આ ઉદ્યમ કરેલા છે. આ પેનશીલના અક્ષરનું લખાણ છે. દૃશ્ય ૪૮ઃ-શ્રાસિદ્ધક્ષેત્ર, શ્રીવ માનજૈનાગમમ'દિરની પ્રતિમાએની અંજનશક્ષાકા કરવા માટે પ્રતિમા ઉપર અમુક લખાવી મુકયું હાય તે। બાકીનુ પછીથી કારી શકાય. તે મુદ્દાએ એક કાપલી તૈયાર કરવામાં આવી હતી. તે આ કાપલી છે (આગમાદ્ધારકશ્રી પોતાના હાથે આચાય લખવાનું ઈષ્ટ ગણતા ન હતા, પણ શિલાલેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy