________________
૧૧
સાગરજી મહારાજ, મુનિશ્રીસૂર્યોદયસાગરજી, મુનિશ્રીપ્રમેાધસાગરજી, જ્ઞાનમિત્ર મુનિશ્રીઅભયસાગરજી, મુનિશ્રીરામચંદ્રવિજયજી, મુનિશ્રી પ્રમાદસાગરજી તથા સુશ્રાવક શાન્તિલાલ વાડીયાલ વિગેરેએ આ છપાવવામાં ઉપદેશઆદિથી દ્રવ્ય સહાય મેલવી આપી છે.
આ પુસ્તિકામાં જેણે જેણે જે જે પે મને સહાય કરી છે તે બધાને અત્રે હું યાદ કરૂં છું. વળી ફાટા, બ્લેકેા આપનારને પણ અત્રે યાદ કરું છું.
આ પુસ્તિકાના સંપાદનમાં મારા સહાધ્યાયી સ્વ॰ મુનિશ્રીક્ષેમ કરસાગરજીના અભાવને લીધે અને મારી ભાષાની શુદ્ધિની કંઈક ન્યૂનતાને લીધે, અગર પ્રેસદેોષથી કે દૃષ્ટિદેાષથી જે કંઈ ક્ષતિ રહેવા પામી હોય તે સુન પુરુષા સુધારશે અને આ પુરિતકાના સૂપયોગ કરશે, એજ અભ્યર્થના.
લિ આગમાદ્ધારક ઉપસપાદા પ્રાપ્ત
ચરણુપંકજ ભ્રમર ક ંચનવિજય
અમદાવાદ સરસપુર
૨૦૧૬ મા. સુદ્ર ૪
શુદ્ધિ વૃદ્ધિ
આ. બ્રુ. ઉ. પૃ. ૧૨, ૫. ૧૩ વિગેરે શબ્દ પછી આગમાદ્વારક પુસ્તિકા, સુર્ય પૂરનું સાગર સ્વાગત, તાત્ત્વિક પ્રશ્નોત્તર (સ.)માં તથા' । પૃ. ૨૦ ૫.૧૫ · આગમહિમા 'ના બદલે આગમહિમા' । પૃ. ૨૧, ૫. ૧૭ ‘આગમસુગમાસ્તવ’ના બદલે ‘આગમસુગમતાસ્તવ' । પૃ. ૫૭, ૫. ૧૬ ‘પ’ચસૂત્રના મેાધને’ ના બદલે ‘પંચસૂત્રના પ્રથમ સૂત્રના ખેાધને' । પૃ. ૧૧૮ પં. ૮ માં પહેલી અમદાવાદ' ના બદલે ‘પહેલી પાટણ’। આ. જીવનઝાંખી પૃ. ૫૬, ૫. ૫ માં શ્રીમતિસાગર'ના બદલે ‘શ્રીકુમુદવિજયજી’। ૫. ૭-૮ અને શ્રીમનેાહરવિજયજી મહારાજને ભગવતીજીના' ના બદલે ‘ભગવતીજીના' એમ સુધારી વાંચવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
"