SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રીશીલાત્કીર્ણાંગમા—આગમેને મકરાણાના સંગમરમર (સફેદઆરસ)માં શીલામાં કારાવતાં શરુઆતમાં નમુના તરીકે જુદાં જુદાં નમુના કારાવાયા હતા. તે પછીથી નમુના તરીકે એક શીલા કારીગર પાસે હાથે શ્રીતત્ત્વાર્થ સૂત્રની કારાવાઈ હતી. તે પછીથી કેન્દ્રાટ થતાં શ્રીઆચારાંગ, શ્રીસૂત્રકૃતાંગ, શ્રીશાશ્રુતસ્કંધ, શ્રીઉત્તરાધ્યયન અને શ્રીશવૈકાલિક એમ પાંચ નિયુક્તિએ અને શ્રીસિદ્ધપ્રાભૂત આદિમાં શીલેાકી* કરાવાયાં હતાં. (જેનું સ્થાન અત્યારે શ્રીસિદ્ધચક્રગણધર મદિર છે) તે પછીથી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પયન્ના, ૧ શ્રીશ્રાદ્ધપ્રતિક્રમણ, ૬ છેઢ, (નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર, દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર, જીતકલ્પભાષ્ય, પંચકલ્પભાષ્ય અને મહાનિશીથ) ૪ મૂળ (આવશ્યક, આઘનિયુક્તિ, દશવૈકાલિક, પિંડનિયુક્તિ અને ઉત્તરાધ્યયન), નદી અને અનુયાગદ્વાર. એમ આગમા મૂળ શીલામાં ક્રારાવાયાં તે શીલા નંબર ૧ થી ૬૫ સુધીમાં સંપૂર્ણ થાય છે. તે પછીથી કમપ્રકૃતિ, પંચસ ંગ્રહ, જ્યાતિષકરડક, વિશેષણવતી, પચસૂત્ર, પંચાશક અને ચવસ્તુપ્રકરણ શીલામાં લાવાયાં. તે શીલા નખર કુરૂપ થી ૩૬૦ સુધીમાં સંપૂર્ણ થાય છે. (આ પણ આગમાની માફક મૂળ માત્ર જ લેવામાં આવેલાં છે.) ખાદેલા ઉંડા અક્ષરાવાળા આરસની તમામ (થી=૬) શીલાએ શ્રીસિદ્ધક્ષેત્રીય શ્રીવ માનજેનાગમમદિરમાં દિવાલે પર સ્થાપન કરવામાં આવી છે. C શ્રીતામ્રપત્રાગમ—ઉપર જણાવેલા શીલેાકીોંગમામાંથી ક પ્રકૃતિ વગેરે સિવાય અંગ, ઉપાંગ, પયન્ના, છેદ, મૂળ, નંદી, અને અનુયાગદ્વાર તામ્રપત્રમાં ઉપડતા અક્ષરમાં તૈયાર કરવામાં આવ્યા છે. અને તે શ્રીવ માનજૈનતામ્રપત્રાગમમંદિર(સુરત)માં દિવાલ પર સુશણુગાર સાથે સ્થાપન કરવામાં આવેલ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy