________________
૮૮]
પ્રકરણ ૧ આગમ દ્વારકની સેવાને છે. જેમાં આગોદ્ધારકની પ્રતિકૃતિ, બે આગમન મંદિરની પ્રતિકૃતિ, તેમજ આગદ્ધારકના સંપાદિત ગ્રંથ છે, તેના માટે ઉતારી છે. વળી એક નકલ શ્રીજનાનંદપુસ્તકાલય(સુરત) માટે લીધા પાસે ઉતારાવાઈ છે.
લેખનપદ્ધતિ-મૂલભૂત પ્રતિઓને જોતાં અનુમાન એવું દેરી શકાય છે કે “આગમેદ્ધારક પહેલાં પેનશીલને જ ઉપયોગ કરતા હતા. કેઈ તેવા સમયે કાળી શાહિને પણ ઉપયોગ કરતા હતા. કારણ કે “દીપિકા' વિગેરેનું મૂળ પનશીલનું જ છે. એટલે પહેલાંની લગભગ બધીજ કૃતિઓનું મૂળ પેનશીલનું જ છે. જાણ્યું છે કે જ્યારે શાહિ વાપરતા ત્યારે તે જ પલાળાતી, ઉપયોગમાં લેવાતી અને રોજ સુકવાતી. આગળ જતાં લગભગ ૧૯૮૭થી હિન્દીપેનને ઉપયોગ થયે એમ લાગે છે. પાછળથી વ્યવહાર હિન્દીપેનને જ ચાલતો હતે.
અક્ષરે-પહેલાં પનશીલના કે કાળી શાહિના અક્ષર સારાજ હતા. જેના નમુના રૂપે અમે કેઈક લેકે આપ્યા છે. જે મરોડદાર ગોટીલા, અને એક ઢબના હતા. તેમ તેવા લખી પણ શકતા હતા. ક્રમે વય થતાં શરીર પિતાને ધર્મ બજાવવા બેઠું. આથી ૨૦૦૨ માં લખતાં હાથ કાબુમાં ન રહેવાથી અક્ષરો રેલાતા હતા. પણ પાછળથી અક્ષરે મોટી સાઈજમાં બરોબર લખી શકાતા હતા જેથી પાછળથી કેટલાએ ગ્રંથની રચના કરી છે, એમ આપડે જોઈ શકીએ છીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com