SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૦ ] શ્રાવિકા ૫ ઉજાગરાનો ઉપાય–જે કઈ કારણથી ઉજાગરે થયો હોય તે એક તેલ સાકર અને એક તેલે લીંબુનો રસ પીવે, અથવા દિવસે બે ત્રણ વખત ગરમ ગરમ કાપી પીવી. એથી ઉજાગરાની બેચેની ઉતરી જાય છે અને તબીઅત સારી થાય છે. ૬ સુસ્તીને ઉપાય-પાચનશક્તિ ઓછી થવાથી અને શરીરનું લેહી બગડવાથી શરીરે સુસ્તી રહ્યા કરે છે, સ્મરણશક્તિ ઓછી થાય છે, માથું દુખે છે, આંખને ઝાંખ મારે છે અને કાનમાં સળવળાટ થયા કરે છે. તે વખતે બે ઢામ કરી આતું, અડધો દ્રામ પીપળામૂલ, એક દ્રામ કાળા મરી–એને ચાર આંઉસ ઉકળતા પાણીમાં નાખી અને તેને ગાળી દિવસમાં ત્રણ વાર પીવું, તેથી સુસ્તી મટી જાય છે અને શરીરમાં જાગૃતિ થાય છે. ૭ તાવને ઉપાય–તાવવાળા માણસને જે તૃષા ઘણી લાગતી હોય તો તે નરમ પાડવાને જવનું પાણી આપવું. જે ઠંડી લાગતી હોય તે જવનું પાણી, ચા અને ગરમ પાણી આપવું અને પેટ સાફ રહે તેવા ઉપાય કરવા. જે સાથે માથાને દુખા ચાલુ હોય તો કોલનોટરમાં પાણી ભેળવી, તેમાં કપડું બળી માથા ઉપર મૂકવું અથવા બરફ ફેરવ. જ્યારે અંગમાંથી તાવ જતું રહે ત્યારે શક્તિની દવા અને હલકો ખોરાક આપ. તાવના ત્રણ પ્રકાર છે. રેજીદે, એકાંતરીઓ અને ચાથીઓ. તે બધા તાવને માટે બે ઢામ કરીઆતું, એક કામ કર્યું અને એક કામ ગળે–એ સઘળાને ખાંડી, ઝીણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035264
Book TitleShravika Subodh
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Bhanji Jain
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy