________________
શંખ પૂરીને સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; . મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર મ ધરાવે રે. સં. ૧૦ રહે જે જિનરાજ હરે, સેવક મન વંછિત પરે,
એ ભેટણ પ્રભુજીને કાજે, શેઠ મોતીભાઈને રાજે રે. શં૦ ૧૧ નાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ, રાજનગરથી સંઘ ચલાવે, ગામેગામના સંધ મિલાવે રે. શ૦ ૧૨. અઢાર અઠોત્તર વરસે, ફાગણ વદિ તેરશ દિવસે જિન વંદીને આણંદ પાવે, શંભ વીર વચન રસ ગાવે રે. શ૦ ૧૩
પર શ્રી વિનયવિજયજી કૃત પદ,
(રાગ-આશાવરી) કહા કરૂં મંદિર કહા કરું ઇમરા, ન જાણું કહાં તું ઉડ બેઠેગા ભમરા જેરી જેરી ગએ છરી દુમાલા, ઉડ ગયે પંખી પડ રહ્યા માળા.ક.૧ પવનકી ગંઠરી કેસેં ઠરાઉં, ધરન બસત આય બેડે બટાઉ; અગની બુઝાની કહેકી જવાળા, દીપ છીપે તબ કેસે ઉજાળા કર ચિત્રકે તરૂવર કબહું ન મરે, માટીકા ઘેરા કેરેક દોરે; ધુએકી હેરી તુરકા થંભા, ઉંડાં ખેલે હંસા દેખે અચંભા.ક. ૩ ફિરિ ફિરિ આવત જાત ઉસાસા, લાપરે તારેક કેસ બિશ્વાસ; યહ દુનિયાંકી જૂડી હે યારી, જેસી બનાઈ બાજીગર બાજી ક૨૪ પરમાતમ અવિચલ અવિનાશી, હે શુદ્ધ પરમપદ વાસી; વિનય કહે છે સાહિબ મેગ, ફિર ન કરું આ દુનિયામેં ફેરા.ક૦૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com