SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) પરમાત્તમનું ધ્યાન કરતાં, રસ લેાહે હાવે સુવન્ન રે; ભણે મણિચંદ તેહને ધ્યાવેા, જેહનુ' પરમાતમમે મન્ન રે. આ૦૫ ( ૩) રાગ કેદારા, અનુભવ સિદ્ધ આતમ હાવે, યમ ચતુષ્ટય જોવે રે; ઇચ્છા પ્રવૃત્તિ થિર સિદ્ધ યમમાં, નિજસકતે ચિત્ત હાવે રે, અનુ૦ ૧ પ્રથમ યમે અહિંસાદિક વારતાં, કરતાં સુણતાં મીઠી રે; જાણે જિનની આણુ આરાધું, ત્રીજી વાત અનિઠી રે. અનુ॰ ર્ આજે યમે તે પ્રવર્તે, જિણ આણામાંહિ માંજી રે; ચક્ર પાળવાને તતપર ચેાગી, પ્રમાદ દશા તસ ત્યાજી રે. અનુ૦ ૩ ત્રીજે યમે એ યમી નિરતિચારી, અપ્રમત્ત શુભ રૂપે રે; રિસહ પરના વૈરી તેહ પાસે, હવે તે શાંત રસ કૂપે રે. અનુજ સિદ્ધ યમ તે ચેાથા કહીએ, પરાક સાધક શુદ્ધ રે; ભણે મણિચંદ યોગ દૃષ્ટિ તત્રે, વચન શ્રી હરિ બુદ્ધ રે. અનુ પ (૪) રાગ કેદારા. કાઈયે કીનહીજું કાજ ન આવે, મૂઢ મેહે વેળા ગમાવે રે, શબ્દ રૂપ૨સ ગંધ ફરસાવે, શુભાશુભે સુખદુઃખ પાવે રે. કઈયે૦ ૧ જય સભાવમે ચેતન મુંઝાયા, યથાસ્થિત ભાવ ન મુઝયો રે; તેરી મેરી કરત અણુ જ્ગ્યા, શાંત રસ ભાવ ન યુજ્યેા રે. કોઇયે॰ ૨ ડી સંગત જડતા વ્યાપે, જ્ઞાન મારગ રહ્યો ઢાંકી રે; ગ્રેગ કરે તે આપે જાણે, હું કરતા કહે થાપી ૨. 'કાઈચે ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035260
Book TitleShiyal Vishe Sazzay Vagereno Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1932
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy