________________
(૪૮ ) નથી જિણંદજી, નથી પ્રિયા પરણેતરે, માયા તેરી લાગી રે જિર્ણદજી; પાછળ સહુ રહેશે પડ્યા નિણંદજી, ચેત ચેત નર ચેત રે, માયા તોરી લાગી, રે જિર્ણોદજી; આશા કરીને, લીધા, માયા. આ ભદધિ, માયા, દયા, માયા. ૪. પ્રાણ જશે જ્યાં પિંડથી નિણંદજી, પિંડ ગણાશે પ્રેત રે. માયા તેરી લાગી રે જિર્ણ દજી, માટીમાં માટી મળી જશે જિર્ણદજી : ચેત ચેત નર ચેત રે, માયા તેરી લાગી રે જિણંદજી; આશા, લીધા, માયા, આ ભ૦, માયા. દયા, માયા) ૫. રહ્યા ન રાણા રાજીયા જિણંદજી, સુર નર મુનિ સમેત રે, માયા તારી લાગી રે નિણંદજી, આશા, લીધા, માયા, આ ભ૦, માયા, દયા, માયા, ૬. રજકણ તારા રખડશે જિણંદજી, જેમ રખડતી રેત રે, માયા તેરી લાગી રે જિjદજી; પછી નર- તનુ પામીશ ક્યાં નિણંદજી, ચેત ચેત નર ચેત રે, માયા, આશા, લીધા, માયા, આગ, માયા, દયા, માયા, ૭. માટે મનમાં સમજીને જિર્ણદજી, વિચારીને કર વેંત રે, માયા તારી લાગી રે નિણંદજી; કયાંથી આવે કયાં જવું નિણંદજી, ચેત ચેત નર ચેતરે, માયા, આશા, લીધા, માયા, આ૦, માયા,
ધ્યા, માયાવ. ૮. શુભ શિખામણ સમજ તે નિણંદજી, પ્રભુ સાથે કર હેત રે, માયા તોરી લાગી રે, જિણંદજી; અંતે, અવિચળ એજ છે જિગુંદ, ચેત ચેત નર ચેત રે, માયા, આ૦, માયા, દયા, માયા, ૯કાળા કેશ મટી ગયા જિણંદજી. સર્વે બનીયા શ્વેત રે, માયા તેરી લાગી રે જિણંદજી; જોબન જેર જતું રહ્યું નિણંદજી, ચેત ચેત નર ચેતરે, માયા, આશા, લયા, માયાવ, આવ, માયા, આ૦, માયા, દયા, માયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com