SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) અંતર જામી, કે શિવ રમણીના સુખકામી, રસીલો ધર્મ રસદા કરીએ, કે જિનજીના વચન હૃદય ધરીએ, કે પ્રભુના વાત હૃદય ધરીએ, રસીલે ૨. પશે શેષ કરે મનમાં, કે ધ્યાન ધરે વસીને વનમાં, કે નથી જાણતે જાવું ક્ષણમાં, રસીલ- ૩ માહે રે તું તે મેહ્યો પરનારી, કે બાંધ્યાં કર્મ ઘણા ભારી, કે બાજી સર્વ ગયા હારી; રસીલે ૪ ફાગણ ફેરા નવિ ફરીએ, કે જીવદયા દિલમાં ધરીએ, કે અજરામર પદવી વરીએ, રસીલ૦૫ ચેતરે તમે ચિત્તમાં ધારે, સ્વાર્થને સવે પરિવાર, અંતે કઈ નથી તારે; રસીલ૦ ૬ વૈશાખ વય થઈ છે પાકી, હાથ પગ ને કાયા થાકી, જેના કાકા ને વળી કાકી. રસીલે ૭ જેકે રે વેઠ તજે ઘરની, કે ચાડી ચુગલી તો પરની, આગળ વાત છે રણની, રસીલે ૮ આષાઢે આશા મન મોટી, કે કાયાની માયા સર્વ ખોટી, કે કાળ એચિંતે ધરશે ચેટી; રસીલર ૯ શ્રાવણે સદગુરૂને સેવા. કે ભજીએ દેવાધિદેવે, કે જેમ પામે મુક્તિ મે; રસીલે ૧૦ ભાદરવે મનમાં આણી, આપ સમાન સર્વે જણી, કે શિવરમણીના સુખ માણી; રસીલ૦ ૧૧ આ એ આત્માને દમીએ, શ્રાવકના વ્રતમાં રમીએ, કે નરક નિગેમાં નવિ ભમીએફ સીલે. ૧૨ સકલ પડિતમાં સવાયા, શેઠ મલકના ગુરૂ રાયા, સાધુ આવકના ગુણ ગાયા, રસીલે ૧૩ ૩૩ શ્રી મુંબઈ ભાયખાલાનું સ્તવન. ( શ્રાવણ વરસે રે સ્વામીએ દેશી ) સુખકર સાહેબ રે પામી, પ્રથમ રાય વિનિતાને હવામી, કંચન વર્લ્ડ રે કાયાં, લાગી મનમોહન સાથ માયા. કં૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035260
Book TitleShiyal Vishe Sazzay Vagereno Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1932
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy