________________
(૨૮)
૨૧ શિયલની સજઝાય. શ્રી જિન વાણી હે ભવિયણ ચિત્ત ધરે, છડે વિષય વિરૂપ,
ચતુર નર ! નારીને દેખી હૈ નયણન જેડએ, નવિ પીએ ભવ ફૂપ. ચ૦ ૧ સન સ્નેહે હે શિયલથી સુખ લહે, આતમ નિર્મળ થાય; ચ૦ વ્રત સકળમાં જેહ શિરોમણિ જસ ગુણ સુર નર ગાય. ચ૦ ૨ ચક્ષુ કુશીલે હો જે સુખ માણતા, વિણસાડે નિજ કાજ; ચ૦ કાચને કટકે હે રત્ન ચિંતામણિ, હારે નિજ કુળ લાજ. ચ૦ ૩ રૂપને જે હે રાગ વધે સહિ, વિષય વધે મન કાય; ચ૦ મનને પાપે હે મછ તંદુલી, જુઓ મરી સાતમીએ જાય. ચ૦ ૪ ધિગ ધિંગ સરસવ સુખને કારણે, દુઃખ લહે મેરૂ સમાન; ચ૦ અણુ ભેગવતાં હે ભવસાયર રૂલે, કરતાં યુવતિનું ધ્યાન. ચત્ર ૫ રાજા રૂપી હો નયણ કુશીલથી. લક્ષમણ મનને રે પાપ; ચ૦ કાયાને જેગે છે સત્યકી પ્રમુખ બહુ, પામ્યા ભવદવ તાપ. ચ૦ ૬ સંજમ પાળ્યું છે સહસ વરસ લગે, રાજત્રાષિ કંડરીક ચ૦ ઉત્તરાધ્યયને હે ભેગને ચાખતા, પામ્યા નરકની લીકચ૦ ૭ સામગ્રી જેગે છે જે નથી જાગતા, લેશે ભવની રે વાટ; ચ૦ ભાગ્યો ઘાટ તે મળ દેહિ, કામનું મુખડું રે ડાટ. ચ૦ ૮ દીપક પકી છે જે ફૂપે પડે, હરખે જે વિષ ખાય; ચ૦ અગ્નિ મૂકે છે નિજ આવાસમાં, તસ કુણ વારવા જાય. ચ૦ ૯ દેહ અશુચિ હો મળ મૂત્રે ભરી, નરકની દીવી રે નાર, ચટ ઈમ જાણીને હે નવવિધ પાળજો, પામશો ભવને પાર. ચ૦ ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com