SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સતી શિરેામણી ચંદનબાળા વીર બાળા, તમારી વાત શુદ્ધ કુંદન જેવી છે. પશુ આવું દીપક સમ નિર્માળ સત્ય સમજાય છે ને ? માનવા કાણુ તૈયાર છે? આજ તે સૌ અહમ ઇંના માં મચ્છુલ થયેલા છે. નગારખાનામાં તતૂડીના નાદ જેવી દશા ! રાજન્! કાળબળ એ વાત કાન પકડીને સમજાશે. પિતાશ્રીની દીદિષ્ટ ભલે આજે તમેા માંધાતાએ નસમો, પણ ભારતવ ને શીરે આવી રહેલ આક્રમણની આગાહી થઈ રહી છે એ વાતમાં મીનમેખ નથી જ. એ વેળા સગડ્ડનની સાચી કિંમત પરખાશે. સ`ગતિ હશે તેજ અગ્રત રહી શકશે; અને જીવશે પણ તે જ; બાકીના પાયમાલ થવાના. ખેર ! ભાવિભાવ હશે તે બનશે. પેલી વાતના શે। વિચાર કર્યો ? અરે, હા. રાજ્યચિંતામાં એ તે મને યાદ જ નથી રહી ? આપણે શ્રી મુનિસુવ્રત સ્વામીના સ્તૂપ દર્શીતે પ્રથમ મળ્યા હતા અને પ્રીતિને પ્રથમ પાડ પઢયા હતા. એ પછી અહીં આવવાના પ્રસંગે પ્રાપ્ત થતાં એ સ્નેહ અંકુર વૃદ્ધિ પામ્યા. પરસ્પરના દિલ વાંચવાના યોગ પણ સાંપડયા અને કાયમી રૂપે પરિણમાવવાને પ્રશ્ન પણ તમે રજુ કલે. એ વાતનેજ તમા યાદ કરી રહ્યા છે તે? ચંપાપતિ ! તમે। પણ અજબ જાદુગર છે! આટલી લાંબી સાંકળ ગાઢવી, છતાં મુદ્દાની વાત આવી ત્યાં યાદદાસ્ત ઝાંખી કરી દીધી! વાહ, તમારી ચતુરાઇ ! કુંવારાને લગ્નની જ વાત યાદ આવે ને ! નારી હૃદય તા પ્રણયની જ શાખમાં હોય ને ! ચઢારી ચંદ્રની પાછળ ભમે—એ કાળ જૂના રવૈયેા ! પિતૃગૃહ એ તે એને વિસામા જેવુ. જ રાજકુમારી, મને તમેા ગમી ગયા છે. એટલું જ નહિ પણ મારી સાથે જોડાઇ એક અંગરૂપ બનેા એવી મારી હાર્દિક ચ્છિા પણ છેજ, વૈશાલીની દક્ષ કુંવરીના હાથ પ્રાપ્ત થાય એ તેા જીવનની એક લ્હાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy