________________
સતી શિરામણું ચંદનબાળા ઓહો ! બોલતાં હશે? નારી કુંવારી રહી સાંભળી છે ખરી ?
આટલી ચમકે છે શાસારૂ? આમા તે અમર છે અને આ દેહ તો કર્મરાજે પહેરાવેલા વાધા સદશ છે; ત્યાં પછી કુંવારા રહેવું કે પરણવું એ તે વ્યક્તિગત પ્રશ્ન લેખાય. યુગાધીશની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી કેને પરણું હતી? લગ્નગ્રંથીથી જોડાવું એ પ્રશ્ન જ. જ્યાં અંતરને છે ત્યાં સમાજના બંધન કેવા !
લ્ય ઉદ્યાન આવી ગયું. સમે રામાયણ પેલું આશાપૂરક યક્ષનું મંદિર. બાજુમાં આવેલ મકાન એ જ અતિથિ ગૃહ. અવર જવર કંઈ લાગતી નથી. ઉદ્યાન ભૂલ્યા. યમુનાની વાત તો સાચી જણાય છે. વાતના રસમાં જયંતીબેન, આપણે ભળતી જગ્યાએ આવી ચઢ્યા. શ્રમણે તો ઘણું ખરૂં છેડા ઉપર આવેલ તિર્દક ઉદ્યાનમાં જ ઉતરે છે. વચલા માર્ગે ફંટાયા હેત તે સીધા ત્યાં નીકળાત.
યંતી–બગડી શું ગયું? આવ્યા છીએ તે યક્ષમંદિરમાં જઈએ.. જઈએ અને પાકી ખાતરી મેળવીએ. વળી આવ્યા છીએ તે ઉદ્યાનમાંના કુસુમની સુવાસ પણ માણીએ. સુવાસિત વૃક્ષો અને રંગબેરંગી કુલોથી સભર મનહર સ્થાન-વિશ્રામતો દેહને તાજગી આપનાર છે.
પૂજારી મુખે મહારાજશ્રીને ઉતારે હિંદુકાનમાં સાંભળી મંદિર પાછળ વિસ્તરેલી હરિયાળીમાં ફરવા લાગ્યા. રમ્ય લતાકુંજે ને કળામય વિચિકાઓ નિરખતાં–મનગમતી મજાક કરતાં, છેડાના ભાગ પર આવી પહોંચ્યા અને એકાદા વિરામાસન પર ગોઠવાવાનો વિચાર કરીએ છીએ ત્યાં તે સામેના લતામંડપમાંથી કે અબળાને અર્તિ સ્વર
આ દુષ્ટના પંજામાંથી બચાવે. માસ સ્ત્રીધર્મનું રક્ષણ. કરો” સંભળગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com