SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સતી શિરામણી ચંદનબાળા એહ ! શું દમામ ? નારી જાતિને વળી આ ધડ ! ! મિત્રના ઉપલા શબ્દો સાથે મેળ સાંધતા હાય એમ વિણક યુવક હાસ્ય કરતા મેલ્યા--- ૨૦ બેરસિંહ, કવિએતે નારી જાતિને કેમળાંગી અને મૃદુભાષિણી વર્ણવે છે જ્યારે અહીં તેા ઉલ્ટા જ અનુભવ મળે છે. જયતી—ભાઈએ આવા અછાજતાં ચેન ચાળા કરવાના છેાડી દષ્ટ તમારે માગે જાવ. ગૃહસ્થાના સતાનેાને આવી આછકલાઇ ન શેખે જોરસિંહ—લલના, આમ ગુસ્સા ન કરે. અમે। કાઇ લ ંગા માનવીઓ નથી. પેલી હરિકાના પ્રસંગથી જ મારૂ' દિલ . તમારી તરફ સહજ આકર્ષાયું છે. હું' કેટલાય સમયથી મળવાની તક શોધતા હતા પણ રાજસ્વસા એછા જ રસ્તામાં રઝળતા ાય તે હાથ ચઢી જાય ! આજે મિત્રની હાયથી અચાનક યાગ થયા છે. હું તમારી સાથે કેટલીક વાત કરવા થ્થુિં છું. જે તમારી આ સાચા અંતરની અભિલાષા ડેાય તે પ્રથમ મારી અનુકૂળતા પૂછાવી મળવુ જોઈ એ. તમારા આ મિત્રને નળદમયંતીના - હંસ માફક સંદેશવાહક બનાવવા હતા. એ ભાગ ભજવવાની ચેાગ્યતા તેમનામાં છે. હાલ તે અમેા ઉતાવળમાં છીએ. હા, એટલુ યાદ રાખો કે હું માત્ર શતાનિકની બહેન જ નથી પણ સાથેાસાથ ક્ષત્રિય બાળાપણુ છું જ. જાણે મંત્રથી આકર્ષાઇ સાપ દરમાં પેસે તેમ સખીની એજસ્વી વાણી શ્રવણ કરતાં જ ઉભય મિત્રો પાછા ફર્યાં. અમારા હૃદયમાં ટાઢક વળી, હાશ ! ઉચ્ચાર સહજ થયે.. સાથમાં જયતીમેન ન હોત તો. પેલાએ તરફથી જરૂર આજે કઇ ઇંડતી થાત. માક ઉડાવત. આટલા સારૂ વિડલના સાથ વિના અમા બહાર જ ન નીકળીએ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy