________________
સતી શિરામણી ચંદનબાળા
ગુરૂણી મહારાજ : પ્રકાશના વિશાળ સરેાવરમાં કાળવેળા પારખવાની મારી શકિત કુંઠિત બની જવાથી હું સાંભળતી બેસી રહી. જ્યાં એ ઈંદ્રો પાછા ફર્યા અને એકાએક નિશાસુંદરીના અંગ–ઢાંકણ સમેા અંધકાર વિસ્તર્યો ત્યારે જ મને ભાન આવ્યું. ઝટપટ ઊભી થઇ, ત્યાંથી સીધીજ વસતીમાં આવી છું.
૨૭૪
હારા સરખી દક્ષ સાધ્વીએ કાળવેળા પારખવામાં લક્ષ્ય રાખવું જોઇએ. શ્રમણી સમુદાયના નિયમ પાલનમાં વધુ સચેત રહેવું જોઇએ. દેવસી પ્રતિક્રમણ તે। કાળ વિસ્મૃત ન થવા દેવા જોઇએ. પુનઃ આવું બનવા ન પામે એ સારૂ સદા જાગૃત રહેવું જોઇએ.
ચંદના સાધ્વી, સ્વ શિષ્યા મૃગાવતીને આ રીતને મીઠા ઉપાલ ભ આપી–સાધ્વીધ ના કાનૂનને ખ્યાલ આપી, સંથારા પર સહજ :નિદ્રાધિન થયા.
ગુરૂણીજીની શિખામણ પાછળનેા મમ અવધારી લઇ મૃગાવતી સાધ્વી નજિકમાં સ્થાપના રાખી સંધ્યા આવશ્યકમાં લીન બન્યા. ગુરૂવંદનરૂપ અગ્નિએનાં ખામણાં આવ્યાં. પ્રવર્તિનજી નિદ્રાવશ થયા. છે એવા ખ્યાલ વગરની મૃગાવતી સાધ્વી તે। ગુરૂણીજીના સંચારા પર હાથ રાખી ખમાવવા લાગ્યા, પણ જવાબ ન મંળવાથી પેાતાના અપરાધની ગંભીરતા ભારી છે અને એથી પેાતાના પર મહારાજને ગુસ્સા આવ્યા જાય છે એમ સમજી, ખમાવવાના વિધાનમાં ભાવના શ્રેણિ પર આરૂઢ થયા. પેાતાના દેષા સંભારી સંભારી એની આલેચના કરવા લાગ્યા. કર્મ સ્વરૂપના ચિંતનમાં ઊંડા ઊતરી ગયા. ભગવંત ભાષિત ‘છ પદ’ વિચારતાં, અનિત્યાદિ ભાવના ભાવતાં કૈવલ્ય પામ્યા.
એ શ્રેષ્ઠ જ્ઞાનના પ્રભાવે જાણ્યુ કે પ્રવર્તિનીજી નિદ્રાધિન થયા છે અને તેમને એક હાથ સંથારાની બહાર સહજ લખાયા છે; । જેની નંજિકમાંથી એક સપ` પેાતાના દર તરફ જઇ રહ્યો છે. તેના માને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com