________________
હદય પલટો એજ જીવન પટે
૨૫૯ મનપણે સ્વીકારી લીધી. તરતજ ગાડીમાં બેસી એ ત્રિપુટી નિર્ધારિત કાર્યવાહી પાર ઉતારવા પસાર થઈ ગઈ
ભાર દેવના આગમન સાથે જ વનખંડનો આ ભાગ માનવ મેદનીથી છલકાવા માંડયો. સાધુઓ ઉપસર્ગો સહન કરવાજ આવા પ્રદેશમાં એકાકી ધ્યાન મગ્ન રહે છે એ વાતની નવાઈ નહોતી. પણ આ બનાવ તે એટલો ઝડપી બન્યો હતો કે જેથી સૌ કોઈને આશ્ચર્ય થયું હતું.
એમાં વધુ ઉમેરે તો સંધના આગેવાને આવી અહીં સ્તૂપ કરવા સારૂ કે અજ્ઞાત બાઈઓ તરફથી ધન મળ્યાની વાત સાંભળ્યા પછી થયો. તકતીમાં કેતરાવાના શબ્દો વાળો બંધ કાગળ ત્યાં એણે ઉઘાડ્યો. એ વાંચતાં સૌ કોઈને લાગ્યું કે મુનિજીના આ મરણ સાથે એ રમણીઓને જરૂર સબંધ છે.
સંઘમુખીએ જગા શોધાવી, પાયો ખેદાવી કાર્યના મંગળચરણ કર્યાને પાંચમે દિને એ માર્ગે સાધ્વી સમુદાયથી અલંકૃત બનેલા ચંદનબાળાનાં પગલાં થયાં.
શેઠના વંદન પછી ધર્મલાભ ન ઉચ્ચાર કરતા તેઓએ પ્રશ્ન કર્યો –
મહાનુભાવ ! અહીં શું બંધાવે છે ? મુનિરાજ સુદર્શન કw. વસતીમાં ઉતર્યા છે એની તમને ખબર છે ?
પ્રવર્તિને મિયા ! સંત સુદર્શન સામે દેખાય છે એ વનખંડમાં ઊતર્યા હતા, અને તેમને કાળધર્મ પામ્યાને આજે પાંચમ દિવસ છે. સવારના પધાર્યા-મંગલિક સંભળાવ્યું. બીજા દિન એ મહાત્માની વાણું શ્રવણ કરવાનો લાભ જનતાને મળે તે પૂર્વે તે રાત્રિના ધ્યાનસ્થ - દશામાં તેમના ઉપર મરણાંત ઉપસર્ગ થયો. તેમણે કર્યો? એ સર્વ
અંધારામાં રહ્યું છે. માત્ર એડી રાત્રે એક ગૃહસ્થ આવી અને રોકડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com