SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૪ મું. હૃદય પો એજ જીવન પર અરે! આમ દોડતી પાછી કાં આવી ? આટલી હાંફે છે શું ! ઉતાવળે પગથિઓ ચઢી એટલે શ્વાસ ભરાય જ ને ! એમ જવાબ દેતી પંડિતા બેલી કે નસીબ ચાર ડગલાં આગળનું આગળ જ! વિધાતા જરૂર આપણા ઉપર રૂઠી છે! ઘરના ઊઠયા વનમાં ગયા, તો વનમાં લાગી આગ ! અરે પણ! આમ ઉટપટાંગ શું લવે છે? વાત શું બની છે તે તો કહે. જેવા પડશે. એવા દેવાશે. લાજ-શરમને તે ખંખેરી નાંખીને ગૂંકાવ્યું છે હવે ચિંતાનું શું પ્રયોજન છે? આ કંઇ અંગદેશનો હદનું શહેર નથી કે જેથી આપણને કોઈ દબડાવી જાય ! બાકી તો રાજમહેલ છેડવ્યા ત્યારથી જ વિધિ તો વંકાઈ બેઠો છે! એક ખાસ બુઝાવવા જતાં હજાર પ્યાસો ઉદ્ભવી છે. એ શમે એવી આશાનું એક પણ કિરણ મને તે જણાતું નથી ઝાઝે ગુમડે ઝાઝી પીડા! એનું દુઃખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy