________________
૨૪૬
સતી શિરોમણું ચંદનબાળા ભગવન ! જે શ્રવણ ઈદ્રિયને વિકાર આવું ચિત્ર જન્માવનાર હેય તે, ચક્ષુ, નાસિકા, જિ અને સ્પર્શનું શું કહેવું?
શ્રાવિકા! એ દરેકમાં ઉપરની જ રીત અવધારવી. જયતિ હાથ જોડી બેલી ઉઠી– આવા દારૂણ સંસારથી હવે સયું.
ભગવદ્ ! કૃપા કરી મને આપના ભિક્ષણ સંઘમાં દાખલ કરો.. ઉદ્ધારને એ એક જ માર્ગ છે.
ભગવંત મહાવીરે વિદુષી જયક્તિની પ્રાર્થના સ્વીકારી, તેણીને સર્વવિરતિ સામાયિકની પ્રતિજ્ઞા કરાવી, પંચ મહાવ્રતનું સ્વરૂપ સમજાવી, આલાવા પૂર્વક એ ઉચ્ચરાવ્યા અને સાધ્વી વંદનાને શિખ્યા. તરિકે સોંપી.
કૌશામ્બીમાંથી વિહાર કરી, વત્સભૂમિના પ્રદેશને વીંધતાં તીર્થ પતિ શ્રી મહાવીર “સવિ વ કરૂં શાસન રસી” એ ભાવનાની પૂર્તિ અર્થે આગળ ઉત્તર કેશલ તરફ વિહરવા લાગ્યા.
આ પ્રકારના વિહારમાં જ ભગવંતના ચુસ્ત ઉપાસક તરિકેની ખ્યાતિ પામેલા-વિશાળ સમૃદ્ધિ હોવા છતાં બાર વ્રતોને ભાવપૂર્વક ગ્રહણ કરી, નિરતિચારપણે પાળતા દશ શ્રાવકે જુદા જુદા સ્થળની દેશનાથી બોધ પામીને થયા. એ ઉપરાંત અન્ય તત્તવવેષીઓ જુદા જુદા દર્શનના પંડિત, પરિવાજ કે અને તપસ્વીઓને યોગ સાંપડે. એ જાણવાની ઈચ્છાવાળાએ શ્રી ભગવતી સૂત્રના, શ્રી જ્ઞાતા સૂત્રના, * શ્રી ઉપાસક દશાનાં વૃતાન્તા વાંચવા અથવા તો “વર્ધમાન દેશના'' અને શ્રમણ ભગવાન મહાવીર નામા પુસ્તકનાં પાનાં ફેરવવાં, અમર તે કલિકાળ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્ર સૂરીશ્વર રચિત “ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ દશમું વાંચી જવું. અહીં તે પ્રભુની મીઠી ગિરાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com