SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ સતી શિરોમણું ચંદનબાળા સાધે છે એ પણ ઘણું જાણું શકે. અપેક્ષાપૂર્વક વિચારણા અને ઉપયોગ સહિતની આચરણું પ્રગતિરથનાં ચક્ર છે. નાયકની વાત પરથી અનુમાની શકું છું કે એમને ભેટનાર અને લૂંટી જનાર રમણીઓ-અભયા અને એની સખી પંડિતાજ હોવા જોઈએ. જેને એકવાર લજ્જા કે કુળમર્યાદા છોડી પછી તેને અધઃપાત તરફ ઢળતાં વિલંબ નથી લાગતો. જ્ઞાની પુરુષો તેથીજ થાળી ટીપીને કહે છે કે – પ્રમાદ ન કરશો. કર્મ બાંધતી વેળાજ ચેતતા રહેજે. ઉદયકાળે. તો સમતાનું જ સેવન કરજે. સંગેની પરખ કરતાં રહેજે અને માનવભવનું સાચું ધ્યેય મુક્તિ યાને સર્વે કર્મોથી કાયમી છુટકારે એ સદેવ ચક્ષુ સામે રાખજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy