________________
કૌશીમાં ભગવાન
૧૯૩
ધારિણી અને વસુમતીનું હરણ થયાની વાત તે સુવિદિત છે. સ્વશીયલ રક્ષણાર્થે ધારિણીએ અપધાત કર્યો અને એની આ પુત્રીને ધનાવહ શેઠે વિક્રયના બજારમાંથી ખરીદી ચંદ્રના નામ એમણે જ પાડેલુ છે. દધિવાહન અને ધારિણીનું આ સંતાન બાળપણથી જ ઉત્તમ સંસ્કારાન્વીત છે અને અસાધારણુ પરાક્રમ ધરાવે છે. મા તેવી એટી ’ જેવી ઉક્તિ એને અક્ષરશઃ લાગુ પડે છે. જેમ ધારિણી કાથી ગાંજી જાય તેમ ન હેાતી તેમ આ વસુમતી પણ શરી ક્ષત્રિયાણી છે. એને પ્રભાવ જોઈનેજ હરણ કરી જનાર તમારા નાયક હેબતાઇ ગયે. અને અન્ય કેાઇ લાલચમાં ન પડતાં એને વેચી માત્ર ધનગાંઠે ખાંધી દેશ છેડી ગયા.
પદ્માવતી ત્યારી બહેન મતે ધારિણી એની શકય. એટલે એ પણ મ્હેન ગણાય. તેથી તું ચંદનાની માસી લેખાય. ખનાવ એવી રીતે બન્યા છે કે જ્ઞાની વિના એના અક્રોડા ક્રાઈછદ્મસ્યથી ન મેળવાય. - કર્માંની ગતિ વિચિત્ર કહેવાય છે એ સાચુજ છે. જનસમૂહના કાન પર કેટલીક વાતા સબધે પ્રકાશ પડતાં વર્ષોનાં વર્ષો વહી જાય છે.
>
રાણી ! તને એ ખબર પણ મળવાની તૈયારીમાં છે કે ચંપાપતિ દધિવાહન તે પ્રેયસી પદ્માવતીના સાધ્વી વેશમાં મેળાપ થયે। . અને આત્મસાધન કરવાને સ ંદેશ પણ મલ્યા. કંચનપુરના રાજા કરકહૂ એજ એમને પુત્ર. પાપતિએ કરકડૂતે ગાદીએ બેસાડી સંયમ પણ સ્વીકાર્યો.
દધિવાહન પદ્માવતી–ધારિણી અને આ વસુમતી તેમ રાજવી કર
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com