SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ સતી શિરામણી ચંદનખાળા ત્રણ દિવસની પેાતે ભૂખી હતી એ વાત ખેાટી નહેતી. પણ સાથે એ વાત પણ હતી કે પેને સમજીને અઠ્ઠમ તપ કર્યું હતું. આવા પવિત્ર તપના પારણે એકાદ સંતના પાત્રમાં આ ખાકળા વહેારાવ્યા પછીજ આરણું તે। . એ શેાભાસ્પદ અને ઉન્નત્તિ કારી ગણાય. એમ વિચારી માગ તરફ એ દિષ્ટ ફેકી રહી. ‘ મન ચંગા તે। કથરોટમાં ગંગા' એ ઉકિત અનુભવની છે. અહર્નિશ ગેાચરી અર્થે ક્રૂરતા જ્ઞાતપુત્ર શ્રી મહાવીર આ તરફ્ જ આવી રહ્યા હતા. એમને જોતાં જ ચંદનાના રામરાય ખડાં થયાં. याद्दशी માયના તાદશી દ્ધિ' જેવા સૂત્ર કરતાં પણ અહીંતે! વધુ લાભ સામે તરી રહ્યો! સામાન્ય સતના સ્થાને ચરમ તીર્થં પતિના પગલાં. ભૂખ–તરશ અને ખેડીના બંધનનુ દુ:ખ ભૂલીને તે હરખાઇ ઊઠી ! એલી ગઇ, દેવ પધારે. અહા! અકસ્માતિક વિચારે ગ્રહણ કરેલ અભિગ્રહ લગભગ ફળી રહ્યો છે. ભગવાન તુલના કરતાં જ એમાં એક ઊણપ જેઇ લે છે. સૌ વાતની સરખાઇ છતાં, પેાતાની કલ્પનામાં આંખમાં આંસુ હતાં જ્યારે અહીં તે! નેત્રો આનંદથી નાચી રહ્યાં છે. " એટલી નાનકડી ઊણપ ન ચલાવી લેવાય એ વિચારે તરતજ પ્રભુ પાછા વળવા માંડે છે. ' પૂ↓ વળતી જોતાંજ ચંદનાને ભયંકર દુ:ખ ઉદ્ધવે છે. આંગણે આવેલ કલ્પતરૂ સમ ભગવાન કંઇપણ લીધા વગર પાછા ફરે એ તે દારૂણ અભાગીપણાની નિશાની ! તરતજ આંખમાંથી શ્રાવણુ– ભાદરવા માક અશ્રુબિંદુએ છૂટવા માંડે છે અને મુખના પેકાર પણ એમાં સાથ પૂરે છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy