________________
પ્રકરણ ૧૮ મુ ચમત્કારાની પર પરા
સહસ્રરશ્મિ દેવની પધરામણી ક્ષિતિજ પર થતાં જ ભૃપ દધિવાહનની છાવણીમાં રણુભૂગળના નાદ ગાજી ઊઠયા. પહેાર દહાડા ચઢતાં પૂર્વે તે। દુશ્મનની નજીક પહેાંચી, હલ્લા કરવાના ફરમાન તે રાત્રિના છૂટી ગયા હતા. ચેાતર નાદના રવ કાને અથડાતાંજ જાગૃતિ આવી ગઇ અને ઝડપી તૈયારીની ઉષ્મા પથરાઇ ગઇ.
ત્યાં તે। શત્રુની છાવણી તરફથી સાધ્વી મૈયાનાં પગલાં આ તરફ શીઘ્રગતિએ પડયાં. તેઓને શ્વાસ સમાતે નહેાતા. તે કંઇ લે તે પૂર્વે દ્વાર પરના ચાકીદારે પડકાર કર્યાં—
આટલી ઝડપે આવ્યા છતાં, ગુરૂણી ! તમારા હેતુ સિદ્ધ થવાને આજે અવસર નહિ મળે. સૌ કા હલ્લાની તૈયારીમાં પડ્યુ છે અને રાજવી પણ વ્યૂહ રચનામાં ગૂંથાયેલ છે. એટલે તમારી પ્રાથૅના ક્રાઇ સાંભળનાર નથી.
ભાઈ હલ્લાની જરૂરજ નથી રહી. મને તે। ભ્રપતિ પાસે લઇ જા એટલે મારે। પ્રયાસ બર આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com