________________
સતી શિરામણી ચંદનબાળા
રાજવી કરક ડૂ ! તારી વાતમાં ભૂલ હેાડવા જેવું નથી. આમ છતાં જે કામાં હજારા વેાને ઉધાડે વિનાશ ડાકિયાં કરી રહ્યો છે એ અટકાવવાના મારા ધર્માં ગણાય. એ શુભ હેતુ ન હેાત તે હું અહીં દોડી પણ ન આવત. મારૂ હૃદય પેાકારે છે કે એ સંહારલીલા જરૂર અટકશે અને તે હારી જ મારફતે. મારી ઈચ્છા નહાતી છતાં એ પાછળનાં કારણો જણાવવા જરૂરી હાવાથી જ ભૂતકાળના અંધારપટ ઉલેચું છું.
૧}}
રાજન ! તું ચંડાળપુત્ર નથી. તું મારા પુત્ર છે.
પૂજ્ય આ ! આપ શું વદી રહ્યા છે ? આપ અસત્ય ન વધે, એ જેમ ખાત્રીભર્યુ છે તેમ મારા માબાપ મેાજીદ છે એ વાત પણ કાલના ચણુતર જેવી પાકી છે.
પુત્ર! ત્હારા ચંડાળ માપતા એ સંરક્ષક વિડલેા છે પણ જન્મદાત્રી મા તે। હું જ છું અને જેમની સાથે તું યુદ્ધ ખેલવા કહ્ થયેલ છે, એ ચંપાપતિ હારા પિતા છે.
અરે ! આ તે રવપ્ન છે કે સાચી વાત છે ? આશ્ચયની આ ગાંઠ મારાથી નથી છેડાતી ! એ પાછળના અકાડારૂપી દારા આપ છૂટા પાડી આપે તે જ સમજાય.
ભાઇ ! ઉતાવળા ન થા. તું જેમ મને માતા તરિકે નિરખી ચમત્કાર અનુભવે છે તેમ ત્હારા પિતા પણ મ્હારા આ વેશ પરિધાનથી કેજન્મ પછી હારૂ અને મ્હારૂં શું થયું એના ઋતિહાસથી વંચિત છે. . વિધાતાની એ પાછળ કાષ્ટ અનેાખી કરામત છે. પૂર્ણ જ્ઞાની વિના અનેા પાર ન જ પામી શકે.
.
સાંભળ ! હું ગર્ભવતી હતી. હસ્તિકધ પર બેસી મને છૂટે હાથે દાન દેવાનેા દાહલેા ઊપજ્યા. ચ’પાપતિને સ્નેહ મારા પર સપૂ તે!. ચેટકરાજની તનયા હું પદ્માવતી તેમના અંતઃપુરમાં એક માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com