________________
૧૫૨
સતી શિરામણ ચંદનબાળા સામાન્ય ક્રમ પૂરે થતાં જ એકાદ કેશરીસિંહ ગુફામાંથી બહાર આવી ગર્જના કરે તેમ રાજવીએ શૌર્ય કરતી વાણીમાં બેસવાનું શરૂ કર્યું –
વહાલા સભા જન અને પ્રિય નાગરિકો! • આપણુ સમક્ષ આજે કઈ જુદો જ પ્રસંગ ઊભો થયે છે. આપણું સર્વના ભાગે જે કુદરત મદદે ન આવી હોત તો એવું અન્યાયી કાર્ય થઈ જતે કે જેથી અંગદેશના વહીવટ પર કાયમી કર્લ ચૂંટી જાત અને ઇતર રાજ્યોમાં આપણે હાંસીપાત્ર બનત. - આપણા રાજ્યના આભૂષણ રૂ૫ સુદર્શન શેઠને કલંક્તિ કરવામાં મુખ્ય જવાબદારી તે મારી જ છે. અંતઃપુરના નારીવર્ગે એમાં મુખ્ય ભાગ ભજવ્યો અને મેં ભસવૃત્તિએ સૂળીએ ચઢાવવાનો હુકમ આપ્યો. એમાં શેઠ જેવા પવિત્ર મહાત્માનું બલિદાન દેવાત અને સાથે સાથ ન્યાયાદેવીની ક્રુર મશ્કરી પણ થઈ જાત.
ચંપાનગરીનું રાજ્ય કેટલાક અતિ બનાવોથી પડોશી રાજ્યમાં આંખે તે ચઢયું છે પણ જે ઉપરનો પ્રસંગ બન્યો હોત તો
જરૂર એ દારૂણ ટીકાપાત્ર લેખાત. પૂર્વજોના પુણ્યાગે–પ્રજાના સદ્ભાગ્યે–ળીનું વિબ સોયે ગયું છે અર્થાત શિલાનું સંકટ કાંક ઠેલાયું છે.”
સૌ પ્રથમ મારે નિશ્ચય એ છે કે આ બનાવમાં ગુન્હેગાર ને શોધી એને સખત નસિયત આપવી. ચાહે તો એ શોધમાં દાસીને હાથ હાય કિવા ખુદ રાણું પોતે ગુન્હેગાર હેય. - પતિવ્રતા મનોરમા તરફથી આ સંબંધમાં કંઇ અજવાળું પડે તેવી માહિતી મળી છે કે?
ના, રાજાધિરાજ! તેણીએ એટલું જ જણાવ્યું કે પર્વણ દિને પિતાના પતિને પૌષધવત ગ્રહણ કરવાનો નિયમ છે. એ મુજબ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com