SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સતી શિરામણી ચંદનબાળા તરકીબ જરા પણ વિઘ્ન વિના પાર ઊતરી. વડ હેઠળ તેણીને ઝાઝુ ચેાભવું ન પડ્યું. ખડગસિંહ શિકાર સહુ આવ્યા ત્યારે દશ ઘટા મજ્યાને ઘેાડી પળેાજ વીતી હતી. એ આગળ, પછી પાલખી અને પાછળ મુખી. એ રીતની ગે।વણુથી આ નાનકડું સરધસ મુખ્ય દરવાજા પાસે આવી પહોંચ્યું. પહેરેગીર કઇ પ્રશ્ન કરે તે પૂર્વેજ મ્ડાં મલકાવી પંડિતા મેલી— આપલીઆ, આ જાતના જપ-તપ અને વિધિવિધાનથી હું તે। થાકી ગઇ ! જ્યારથી રાણીજી દર્શન કરી આવી પથારીવશ થયા છે ત્યારથી મને તે જરી પણ ઝંપવાવારા નથી ! તકદીરમાં –એસ અને ઉજાગરા. હું પિયર તરફની રહી એટલે મારા શિરે બેવડી મજુરી. દાદા ! આરામ વિના તે ચાલી શકે? પશુને પણ વિશ્રાન્તિ જોએ છે તે માનવ જેવાને ન જોઇએ ? સાચું ખેાલો ! દાદા, કંઈ કહે તે પૂર્વે, પાલખી ઉપાડનારા તરફ આંખ મžાડી મેલી અરે તમે! શા સારૂ થાભેા છે ? જાવ, જલ્દી કરે, જો પેલા સામે દીવા બળે છે એ મહેલ. ઝટપટ દાદર ચઢી, દેવને પધરાવા. ત્યાં તે હું આવી પહોંચું છું. આતા એકજ માલિકના નાકરા. એટલે જરા હૃદયની વાત ઠલવાય ! અને તે પણ દાદા જેવા યુઝ` પહેરેગીર છે તાજ. આ વાત રાણીજીના કાને જાય તે રોટલા ને એટલા બન્ને જાય. તરત જ પેાટલું બંધાવી પાણીચું ચાંપે! કુમ દાદા ? ખાટું કહું છું ? હાં, હાં, મેટી ! તેાકરી એ તે। એધારી તરવાર ! પડિતા, સરધસને સહીસલામત પહેાંચેલું જોતાંજ, માટેથી ખેાલીઃ એ કામિતપૂરણ યક્ષરાજ! મારા રાણીજીને રોગ ટાળજો અને એમની કામના સિદ્ધ કરજો, એમનુ દુ:ખ ટળે ! મને પણ લડી આરામ મળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy