________________
ૐ ધારિણી ચાલી ગઇ !
૧
ખેર, તમેાને ખાંડાના ખેલ ખેલવા નહોતા ગમતા અને આમ પીઠ પાછળના ધા કરવા દ્વારા વિજયના ઢોલ વગડાવવા હતા તેા તેમ ભલે કર્યું. પણ એમાં રાણીજી તથા કુવરીબાનું અપહરણ કરવાની શી જરૂર હતી ? એમ કરવાથી આપની કઇ પરાક્રમ ગાથા નેાંધાવાની હતી ? એક રીતે ધારિણી રાણી એ પદ્માવતી રાણીના શાકય ગણાય, અને આપના રાણી મૃગાવતી અને અમારા પદ્માવતી તે બહેનેા રહી, એ જોતાં ધારિણીરાણી પણ મૃગાવતીના બહેન જ લેખાય. એમના ઉપર કુદૃષ્ટિ કરવી એ શુ કૌશામ્બીના રવામીને છાજે છે ? મૃગાવતી જેવી આય રમણી એવું આચરણ નભાવી લેશે ખરૂ` ?
મહારાજ ! મારા સ્વામીની ભુજાએ શૌયના દાવ ખેલવા અને શસ્ત્રોના ચમકારા બતાવવા સદા તૈયાર જ હેાય છે. વૈશાલી પતિ ચેટકરાજના સ`પર્કમાં આવ્યા પછી એમણે રાજ્યલેાભ રાખ્યા નથી. એટલે પેાતાનું સાચવવામાં જ તે ગૌરવ માને છે. એને અથ જે ઊંધા કરી એમની નબળાઇ માનતા હેાય તે સમજી રાખે ૐ એમની નાડીમાં એજ શૂરાતન વહી રહ્યું છે. નકામા રકતપાત એ ચાહતા નથી, પણ કાને યુદ્ધ માણવાના કાડ હોય અને વિજય વરવાની લાલસા હેાય તે સામે મુખે આવવાનું તેમનું એને આહ્વાન છે.
તેમની વીરતા જગમશહૂર છે. છૂપા દાવ ધાવ એમને ગમતા જ નથી. એ તે। નીતિપૂર્વકના યુદ્ધમાં માને છે. નામ દધિવાહન છતાં જીતશત્રુનું બિરૂદ પ્રાપ્ત થવામાં એમની યુદ્ધ વિશારદતા કારણભૂત છે.
વારંવાર પરાભવ પામ્યા છતાં, જીતજીના પરાક્રમ નજરે નિહાળવાના અભિલાષ હેાય તે। સમય અને રથાન નક્કી કરેા. ભલે સમરક્ષેત્રમાં એકવાર ક્ષાત્રતેજના દન થઇ જાય. વિના કારણુ લેાહીની નદીએ ન વહેવડાવવી હેાય તે, મારી સાથે માન પુરસર રાણીજી અને કુવરીખાતે વિદાય આપેા. ક્ષાત્રવટની શાભા એમાં સમાયેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com