________________
૩
છોકરીએનું સમર્પણુ સ્વીકારૂ' છું. ગાકુળ અષ્ટમીના દીવસે ગેાદાવરીને કૃષ્ણ બનાવવામાં આવે છે, તે વખતે હું હીંડાળા ઉપર બેસું છું, ગાદાવરી મારી પાસે બેસે છે. લેકા મારી અને ગેાદાવરી મન્નેની પુજા કરે છે. શીવરાત્રીને દહાડે ઉત્સવ થાય છે ત્યારે લે! મારે માથે અને મારી જનેન્દ્રિય ઉપર ફુલ ચઢાવે છે અને પુજા કરે છે. તમે જેને બીભત્સ ગણા છે તે મારે મન તેવું નથી. ગુદા દ્વાર સ્ત્રી પુરૂષાની જનેન્દ્રિય વગેરેમાં અશ્લીલ જેવું કઈ નથી મને તેા બધામાં પરમેશ્વર દેખાય છે, ઉપનીષદ ધર્મ શાસ્ત્રો કાંઇ પશુ મેં વાંચ્યા નથી, વેદાભ્યાસ પણ કરેલ નથી, મને જે પ્રેરણા થાય એજ મારૂ શાસ્ત્ર. મારા ભક્તાએ લખેલ મારા ચિત્રની ચેાપડીએ લેવા હું તમામને જણાવું છું.... અને અનન્તકેટી બ્રહ્માંડનાયક રાજાધીરાજ શ્રી સચ્ચીદાનંદ સદગુરૂ ચેાગીરાજ વગેરે કહે છે, તે ખરૂ છે.
'
ઉપર પ્રમાણે એ પાખડીના ખુદના એકરાર છે. શ્રીજી હકીકતા પણ સંખ્યાબંધ છે. જેમાંથી ચેાડીક ટુંકાણમાં આપવામાં આવે છે.
ઉપાસની બુવા ઘણા વખત નગ્ન રહે છે, તેા કેાઈ કાઇ વખત ગુણપાના કકડા કમરે વીંટાળે છે. ઘણા વેવલા ભકતા એને પ્રભુને અવતાર માને છે. આળકૃષ્ણની નાની મુર્તિ હાથમાં લઇને એ ખુઢા કુંવારી વીધવા વગેરે પાતાને અર્પણ કરાવે છે. છેકરીઓને સેના હીરાના દાગીના પહેરાવી પેાતાની પાસે મેસાડે છે. અણુ થયેલી સ્ત્રી ઉપરાંત ૨૫૪૫૦ સ્રીએના નાચ પણ ગાઠવે છે. ગોકુળાષ્ટમીના રાજ અને શીવરાત્રીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com