________________
[૬૨].
સામાયિક સબંધ. સસિં-સર્વને વિષે પઢમં–પ્રથમ મંગલં-મંગળ
લેઓ–લેકમાં એસે–એ
સવ્વપાવ–બધાં પાપને મંગલાણુ–મંગલેમાં ચ–અને હવઈ-છે
વાયા. નમે અરિહંતાણું– શ્રી અરિહંત પરમાત્માને નમ
રકાર થાઓ. નમે સિદ્ધાર્થ– શ્રી સિદ્ધ પરમાત્માને નમરકાર
થાઓ. નમે આયરિયાણું- શ્રી આચાર્ય મહારાજને નમ
કાર થાઓ. નમે ઉવઝાયાણું– શ્રી ઉપાધ્યાય મહારાજને નમ
કાર થાઓ. નમે એ સવ્વસાહૂણું–અઢીદ્વીપમાં રહેતા સર્વ સાધુ
મહારાજને નમસ્કાર થાઓ. એ પંચ નમુક્કાર–એ પાંચને કરેલ નમસ્કાર. સવ પાવપણુસણ– સર્વ પાપને નાશ કરનાર છે. મંગલાણં ચ સસિં–વળી સર્વ મંગલમાં પઢમં હવઈ મંગલં–પ્રથમ મંગળ રૂપ ( કલ્યાણ
રૂ૫) છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com