SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] સામાયિક સાધ. પાપ શલ્યથી આત્મા હલ કેમ થાય, તેજ ધર્માભ્યાસ આ વ્રત આદર્યું હોય તે થઈ શકે છે. તેથી સામાયિક વ્રત એ કેવળ ધર્માભ્યાસના સ્થાન રૂપજ છે. આ વ્રતમાં સાવદ્યકિયાના ( પાપ વ્યાપારના ) ત્યાગથી, અને મનની નિશ્ચલતા પ્રાપ્ત થવાથી ધર્માભ્યાસ બહુજ સુલભ રીતે થઈ શકે છે. આથી તે શિક્ષાવ્રતને યોગ્ય હોવાથી તેને શિક્ષાવ્રતમાં ગણવામાં આવેલ છે. ( ૩ ). સામાયિક એ પ્રથમ આવશ્યક છે. પ્રહ આવશ્યક એટલે શું ? ઉ૦ જે અવશ્ય કરવા ગ્ય છે તેને આવશ્યક કહેવાય છે. પ્ર૦ શ્રાવકનાં કેટલાં આવશ્યક છે અને તે ક્યાં કયાં ? ઉ. શ્રાવકનાં છ આવશ્યક છે તે અનુકમે (૧) સામાયિક (૨) ચઉવિસ (૩) વંદનક (૪) પ્રતિકમણ (૫) કા ત્સર્ગ અને (૬) પચ્ચખાણ છે. પ્ર છ આવશ્યકમાં સામાયિકને પ્રથમ સ્થાન કેમ આપવામાં આવ્યું છે ? ઉંજેમ ખેતરમાં ખેડુતને વાવેતર કરવું હોય છે ત્યારે ભૂમિને તે પ્રથમ શુદ્ધ કરે છે (ચેખી કરે છે) અને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy