________________
સામાયિક.
[૨૫] છે કે થોડામાં મને સંપૂર્ણ જ્ઞાનને બંધ થાય અને મારા આત્માનું છું કલ્યાણ કરી શકું.
આ પછી તેમના સઘળા પંડિતે એકઠા થયા અને સર્વની અનુમતિથી તેમણે એક શ્લેક તેમની બધી બાબતને ટુંકમાં સમાવેશ થઈ જાય તેવે ઘઉં કાઢ્યો અને તે તેમણે પોતાના રાજાને નિવેદન કર્યો, તે શ્લેક નીચે પ્રમાણે છે:
जीर्णे भोजनमात्रेयः कपिलः प्राणिना दयाम् ॥
बृहस्पति रविष्वासम् पंचाला स्त्री मार्दवम् ॥ તેમના પંડિતે પૈકી આરોગ્યવિદ્યાના પંડિતે પિતાના શાસ્ત્રોમાંથી નિચોડ કાઢ્યો કે-“ જણે ભજન કરવું ” અર્થાત્ પ્રથમને કરેલ આહાર બરાબર પચી જાય, તે પછી બીજે આહાર કરે. કપિલમતના અનુયાયીઓ એ નિર્દેશ કર્યો કે-“ સર્વ જીવની ઉપર દયા રાખવી, ” બહસ્પતિનો સિદ્ધાંત માનનારાઓએ એ સિદ્ધાંત ઉપદેશ કર્યો કે“કેઈના ઉપર અંધવિશ્વાસ રાખવે નહિ” એ ન્યાય શાસ્ત્રને નિષ્કર્ષ છે. પંચાલના ભકતાએ કહ્યું કે “સ્ત્રી જાતિ સાથે નરમાશથી વર્તવું. ” તે કામશાસ્ત્રનું રહસ્ય છે. આ પંડિત પિોતેજ લૌકિકાચારમાં મુંઝાયા હતા, અને તેમના લૌકિકાચાર સિવાય મહત્વની વસ્તુનું તેમને ભાન નહોતું, તેથી તેમણે કહ્યું ભેજન, જીવ દયા, અવિશ્વાસ, અને મૃદુતાના સામાન્ય સિદ્ધાંત-તે પણ ઘણા લાંબા મનનને અંતે તારવ્યા. આમ સામાન્ય પંડિતે પુષ્કળ મહેનત પછી પણ થોડા શબ્દ
માં ગંભીર અર્થવાળી વાત બરાબર કહી શકયા નહિ, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com