________________
----
ન
ચિત્ર પરિચય
જેમ આરિસા ધરવાથી સામે રહેલ વસ્તુ તેમાં પ્રતિબિંબિત થાય છેતેમ ધ્યાન વડે વૃત્તિના વિનાશ થવાથી નિર્મલ અન્તરાત્માને વિષે પરમાત્માનુ' પ્રતિમિત્ર પડે છે.
જ્ઞાનસાર,
જેને સામાયિક સદ્નધ થાય છે તેના હૃદયમાં જ્ઞાન–દિપક પ્રગટ થાય છે અને તેના સદ્ભાવે તે ધ્યાનમાં આત્મ-પ્રકાશ અને જાતિનાં કિરણે। અનુભવે છે.
જુઓ સુખ પૃષ્ટ ચિત્ર.
*
X
×
X
×
બીજમાંથી વૃક્ષ પેદા થાય છે તેમ જેના હૃદયમાં સમકિતનું બીજ પ્રાપ્ત થયું હોય છે તે પરિણામે શિવ તરૂ પ્રાપ્ત કરે છે.
જુઓ મુખ પૃષ્ટ ચિત્ર.
X
*
X
×
X
કમઠ ચેાગી મેઘમાળીના ભવે વરના બદલે વાળવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com