________________
[૧૬]
સામાયિક સદબોધ. ગરિહામિ-ગુરૂખે વિશેષે અપા–મારા આત્માને નિંદુ છું. સિરામિ–પાપ થકી વેસ
રાવું છું.
વાગ્યાથ. કરેમિભતે સામાઈઅં–હે! ભગવંત હું (રાગદ્વેષના અને
ભાવરૂપ) (જ્ઞાનાદિ ગુણના લારૂપ) સામા
યિક કરૂં છું. સાવજ જોગ પચ્ચખામિ-પાપયુક્ત વ્યાપારનું પચ્ચ
ખાણ કરું છું. (નિષેધ કરૂં છું). ભાવનિયમ પજાવાસામિયાંસુધી તે નિયમનું સેવન
કરૂં ત્યાસુધી. દુવિહં–બે પ્રકારે (કરવું, કરાવવું ). તિવિહેણું–ત્રણ પ્રકારે (મન, વચન, કાયારૂપ). મણેણં, વાયાએ, કાણું મન વચન અને કાયાવડે
એમ એ ત્રણ જેગ). નકરેમિ, નકારમિન કરૂં તથા ન કરાવું. તસ્મભતે હે ભગવંત! તે સંબંધી. પડિમામિ નિંદામિ-પૂર્વે કરેલા અપરાધને હું પ્રતિક્રમ્
છું. (આત્મસાક્ષીએ) નિંદું છું. ગરિહામિ–ગુરૂ સાક્ષીએ વિશેષ નિંદું છું. અખાણું સિરામિ–આત્માને પાપથી સરાવું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com