SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૮ ] સામાયિક સદ્ના. શબ્દા લાગસ્ટ-લાકને વિષે. ધમ્મતિથ્થુયરે-ધર્મતીના જિણે જિનાને. ઉજ્જોઅગરે ઉદ્યોતના કરનાર કરનાર. અરિહંતે—અરિહંત ભગવાનને કિત્તઇસ્સ’હુ સ્તુતિ કરીશ. ચવિસંપિ–ચાવીસે પણ. કેવલી દેવલી ભગવાને ને. સભ જિઅ –શ્રી રૂષભદેવ ચ-અને તથા અજીતનાથને. વઢે-વાંદુ છું.. સુમઇંચ-સુમતિનાથને. પઉમપ્યડુ –પદ્મપ્રભુને ચંદ્રુપહુંચંદ્રપ્રભુને. સંભવમભિણુંદણુંચ-સભ વનાથ તથા અભિનંદન. સુપાસ’-સુપાર્શ્વનાથને. સહિ–સુવિધિનાથને. પુષ્કૃદંત -પુષ્પદંત(બીજીનામ) સિયલ સિજ્જ ચ-શીતળનાથ તથા શ્રેયાંસનાથ. મએ-મે. વિજ્રય-ટાળ્યા છે. વાસુપુજ્ન્મ-વાસુપુજ્યસ્વામિ. વિમળ મણ્ ત –વિમળનાથ જિણ–જિનને. તથા અનતનાથને ધર્મ-ધર્મનાથને. કુંથુ‘-ઘુનાથને. સતિ-શાંતિનાથને. અર-અરનાથને. [વામિ. મલ્લિ-મલ્લિનાથને. મુણિસુવ્ય–મુનિસુવ્રત-નમિજિષ્ણુ –નેમિનાથને. રિડ્ડનેમિ-અરિષ્ટનેમિને. પાસ–પાર્શ્વનાથને. વમાણુ-વર્ધમાનસ્વામિને. એવ’-એ પ્રમાણે. અભિયુઆ-સ્તન્યા. યમલા–રજ અને મેલ જેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy