SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૨] સામાયિક સદધ. [૧૨] શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બને સ્કંધ ઢાંકી રાખે એટલે આખું શરીર આચ્છાદન કરે તે સંયતિદોષ. [૧૩] આલા ગણવાને અથવા કાઉસગ્ગની સંખ્યા ગણ વાને અંગુલિ તથા પાપણના ચાળા કરે તે ભમુહં. ગુલિ દેષ. [૧૪] કાગડાની માફક ડેળા ફેરવે તે વાયસષ. [૧૫] પહેરેલાં વસ્ત્ર જૂ અથવા પરસેવાથી મલિન થવાના ભયથી કેઠનીપેરે ગોપવી રાખે તે કપિત્થ દેષ. [૧૬] યક્ષાશિતની પેરે માથુ ધૂણાવે તે શિરકંપ દોષ. [૧૭] મુંગાની પેઠે હું હું કરે તે મૂકષ. ' [૧૮] આલા ગણતાં મદિરા પીધેલની માફક બડબડાટ કરે તે મદિરાદેષ. [૧૯] વાનરની પેરે આસપાસ જોયાં કરે ઓષ્ટપુટ હલાવે તે પ્રેક્ષ્યષ. પ્ર. કાત્સર્ગ એટલે શું? ઉ૦ કાત્સર્ગ શબ્દનો અર્થ એ છે કે કાય એટલે શરીર તેને ઉત્સર્ગ એટલે પરિત્યાગ. મતલબકે શરીરની કાળજી મુકી દઈ સ્થિર ઉભા રહેવું અને મૌન સેવી ધ્યાન કરવું તે કાન્સ કહેવાય છે. આ સૂત્રને કમ સામાયિક સૂત્રના છઠ્ઠા સૂત્રમાં પાપની વિશેષ શુદ્ધિ કરવાને અર્થે કાર્યોત્સર્ગ કરવાની આવશ્યકતા બતાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy