________________
અન્નત્ય ઉસસિએણ સૂત્ર.
વાયનિસગ્ગુણ–વા છુટવાથી. ભ્રમલીએ-ચકરી આવવાથી. પિત્તમુચ્છાએ-પિત્તવડે મુર્છા આવવાથી. સુહુમહિ –સુક્ષ્મ
ખેલસ ચાલેહિ –ખડખે
આવવાથી. એવમાઇએહિ –એ વગેરે. અલગા–અખંડિત.
હુજ્જ–àા. મિ-મારા.
જાવ–જ્યાંસુધી.
ભગવંતાણું- ભગવાનને.
નપામિ-ન પારૂ.
કાય–કાયાને. માણેણુ –માનપણે. અપ્પાણુ –પેાતાને.
[ ૧૦૯ ]
અગસ’ચાલેહિ –અંગ
ચાલવાથી.
દિસિ’ચાલેહિ–દ્રષ્ટિ ચાલ
વાથી. આગારેહિ–આગારેાવડે અવિરાહિ–અવિરાધિત. કાઉસગ્ગા-કાઉસગ્ગ. અરિહંતાણં—અરિહંતને. નમુક્કારેણ –નમસ્કારવડે.
તાવ-ત્યાંસુધી. ઠાણેણું–એક સ્થાનકે. ઝાણેણ–ધ્યાનવડે. વાસિરામિ–વાસિરાવું છું.
વાકયા.
અન્નત્ય એટલે જે બાર આગારાનુ વર્ણન કરેલું છે તે ખાર આગારા સિવાય બીજે સ્થાનકે કાયા વ્યાપારના યાગ કરૂ છુ. તે ખાર આગારાનાં નામ નીચે પ્રમાણે જણાવ્યાં છે.
ઉંચા શ્વાસ લેવાથી, નીચા શ્વાસ મુકવાથી, ઉધરસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com