________________
= = =g તલ્સ ઉત્તરી સૂત્ર. BS=== == તસ્સ ઉત્તરી કરણેણું છે પાયચ્છિત કરણેણં, વિસહી કરણું વિસલ્લી કરણેણું છે પાવાણું કમ્માણુ નિવ્વાણાએ ઠામિ કાસગં છે
શબ્દાથ. તસ્સ-તેની. ઉત્તરી કરણેણું–ફરીને શુદ્ધિ માટે. પાયછિત્ત કરણું–પ્રાયશ્ચિત્ત કરવા વડે. વિસહી કરણેણું-વિશેષ શુદ્ધિ માટે. વિસલી કરણેણું–આત્માને શલ્ય રહિત કરવાવડે. પાવાણું કમ્માણું–પાપને તથા કર્મોને. નિષ્પાયલએ-નાશ કરવાને માટે. ઠામિ-કરૂં છું. કાઉસ્સગ્ગ–કાયોત્સર્ગ કાઉસગ. આ સૂત્રને કમ.
ઈરિયાવહિ સત્રથી પાપથી લેપાયેલ આત્મા વિશુદ્ધ થાય છે. તેની વિશેષ શુદ્ધિ કરવાને માટે આ સૂવને કમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com