________________
(૪)
-
Wr
L,
ક
હાન "
નામ ધ
:
": ""
IIMs ) : ,
R સુગુરૂને શાતા સુખ પ્રછા.
ખ
...lol
મધali | '
ઈચ્છકારે સુહરાઈ સહદેવસી સુખતપ શરીર નિરાબાધ સુખ સંયમ યાત્રા નિર્વહ છાજી સ્વામિ શાતા છે; ભાત પાણીને લાભ દેશેજી
(૪)!! શબ્દાર્થ, ઈચ્છકાર-ઈચ્છાએ કરી. સુહરાઈ સુખે રાત્રિ. સુહદેવસિ–સુખે દિવસ સુખતપસુખે કરી તપ. શરીરનિરાબાધ શરીરે રોગ સુખસંયમ યાત્રા સુખે રહિતપણું.
ચારિત્ર. નિવહ છાજ-પ્રવર્તે છે.
વાક્ષાર્થ, ઈચ્છકાર સુતરાઈ સુહદેવસિ સુખતપ–હે ગુરૂજી આપ
સુખે રાત્રિ, સુખે દિવસ, સુખે તપશ્ચર્યામાં. શરીરનિરાબાધ-શરીરે રોગરહિતપણે. સુખસંયમ યાત્રા નિવાછછ સુખે સંયમ રૂપ યાત્રામાં
પ્રવર્તે છાજી. સ્વામિ શાતા છે? ભાતપણને લાભ દેશોજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com