SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક સદ્ભાય. નુત્તાયુક્ત પંચવિહાયાર–પાંચપ્રકારનો આચાર પાલણસમથૅા-પાળવાને સમર્થ ૫ંચસમિએ–પાંચ સમિતિ તિગુત્તા-ત્રણ ગુપ્તિ સહિત છત્તીસગુણા-છત્રીસ ગુરુગુરુ [૮૦] ગુણે યુક્ત મઝ—મારા વાકયા. પંચિક્રિય સંવરણા-પાંચ ઇંદ્રીયના વિકારાને રાકનાર તઃનવવિદ્ધ ખભચેર ગુત્તિધરા-તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર ચવિહકસાય મુદ્દે-ચાર પ્રકારના કષાયથી મુકત ઈઅ અઠારસ ગુદ્ધિ' સન્નુત્તા–એ અઢાર ગુણે કરી સહિત પંચ મહુવય નુત્તા-પાંચ મહાવ્રતે યુક્ત પાઁચ વિહાયાર પાલણ સમત્થા-પાંચ પ્રકારના આચાર પાળવાને સમ પચ સમિએ તિગુત્તા-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત યુક્ત છત્તિસગુણા ગુરૂ મ—એ છત્રસ ગુણાએ સહિત મારા ગુરૂ છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy