________________
જૈન.
(
સાધુ, સાધ્વી એટલે પાંચ મહાત્રતાને પાલન કરનાર પુરૂષો અને સ્ત્રીઓ. શ્રાવક અને શ્રાવિકા તેજ કે જે પ્રભુપ્રકાશિત ગૃહસ્થધનુ પાલન કરતાં હાય, પછી તે ગમે તે જાતિમાં ઉત્પન્ન થયેલ ક્રમ ન હોય ! શ્રાવક શબ્દના વ્યુત્પત્ય પણ શાસ્ત્રકારોએ એજ કર્યો છે કે—ાળોતિ હિતાનિ થાયાનીતિ શ્રાવઃ । હિતકર વચનેાને શ્રવણ કરે તે શ્રાવક. શ્રાવક' કહેવાથી કંઇ એશવાળ, શ્રીમાળ કે પારવાળાદિના જ સમાવેશ નથી થતા. જૈનધર્મની આજ્ઞાનું પાલન કરનાર-જૈનધર્મને પાળનાર કાઇ પણ હોય તે શ્રાવક કહી શકાય. ભગવાન મહાવીર દેવના મુખ્ય દશ શ્રાવકા કાણ હતા ? કુંભાર અને કણબી હાવા છતાં તે મહાવીર દેવના પ્રધાન શ્રાવકા ગણાયા છે. એટલે ' શ્રાવક શબ્દથી ચાકકસ જ્ઞાતિના મનુષ્યોનેજ લેવાની સંકુચિતતા આપણાથી કેમ રાખી શકાય ? સુતરાં, જૈનસંઘ એટલે ભગવાનની આજ્ઞાનું પાલન કરનાર સાધુ અને ગૃહસ્થાના સમુદાય, હા, આમાં પ્રધાનતા આજ્ઞાની જોવાની છે. સાધુ હોવા છતાં તીથ કરની આજ્ઞાથી વિરૂદ્ધ વત્તન કરનાર હાય તે તે સંધમાં ગણવાને ચેાગ્ય ન કહી શકાય.
,
યદ્યપિ ઉપર કહેવામાં આવ્યું તેમ સંધની અંદર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા–એ ચારેના સમાવેશ કરવામાં આવ્યો છે, પરન્તુ તેમાં મ્હોટી જવાબદારી ખાસ સાધુએ ઉપરજ રહેલી છે.
66
સાધુ ” એ ચાર ભાઇબહેનેામાં વડીલભાઇના સ્થાનમાં છે. એક પિતાના બે પુત્રા અને એ પુત્રિઓમાં જે વડીલ ભાઇ હાય, તેના ઉપર આખા ધરની જિમ્મેવારી હેાય છે, તેવીજ રીતે જૈનશાસનરૂપ ઘરની અંદર–અથવા પરપિતા મહાવીર દેવના શાસનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-એ ચાર હિસ્સેદાર હોવા છતાં મુખ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com