________________
સમયને ઓળખો.
દ્રવ્યને કે વરસાદ વરસાવી રહ્યો હતો ! કેઈ સમાજને એક ધનાઢય કોઈ સંસ્થામાં એક સાથે લાખ રૂપિયાનું દાન કરે તેમાં તે મહત્વ નથી, જે મહત્વ સમાજના હજારે મનુષ્ય-ગરીબ કે ધનાઢય-પિત પિતાની શક્તિ પ્રમાણે આ ઉદારતા પૂર્વક–ઉત્સુકતાથી દાન કરે. આર્ય સમાજની આ સ્થિતિ હતી. એકજ વ્યાખ્યાનમાં એકજ વખતે તે વખતે લગભગ ચાલીસ હજાર રૂપિયા વાર્ષિક ખર્ચ માટે એકત્ર થયા હતા. જૈનેની એક પણ એવી સંસ્થા છે. કે જેના વાર્ષિકોત્સવમાં આટલી જનતા એકત્રિત થતી હોય, અને ઉદારતાથી બધાએ આમ ફાળે આપતા હોય !
વૃંદાવનમાં આ ગુરૂકુળ ઉપરાન્ત એક બીજી સંસ્થા છે, જેનું નામ છે એમ મહાવિદ્યાલય. ગુરૂકુળને ઉદેશ વિદ્વાને વકતાઓ અને સમાજને માટે આત્મભોગ આપનારા માણસ તૈયાર કરવાનું છે, ત્યારે પ્રેમમહાવિદ્યાલયને ઉદ્દેશ હુન્નર-ઉદ્યોગકારા મનુષ્ય પિતાને નિર્વાહ ચલાવી શકે, તેને ગુલામી કે પરાધીનતામાં પડવાને વખત ન આવે એવા માણસે તૈયાર કરવાનું છે. આ બન્ને સંસ્થાઓમાં એક વાત ખાસ જોઈ. અને તે એ કે બન્ને સંસ્થાઓ તેને પિતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાર્થત્યાગી વ્યક્તિ એના બળથીજ ચાલી રહી છે. અને એ વાત તે નક્કી છે કે
જ્યાં સુધી પ્રત્યેક સંસ્થાને માટે તેને આત્મા બનીને રહેનારી વ્યક્તિઓ ન મળે ત્યાં સુધી માત્ર ૫૦-૧૦૦ કે ૧૨૫ ના પગારદારે ઉપર સંસ્થાઓની પ્રગતિને આધાર રાખવે એ ખરેખર ભૂલ ભરેલું જ છે. નિ:સ્વાર્થ વૃત્તિ અને આદર્શ જીવન બાળકનાં હદય ઉપર જે છાપ પાડી શકે છે, તે છાપ લોભવૃત્તિમાં આસક્ત બનેલા પગારદ શું પાડી શકે? આર્યસમાજની બધી સંરથાઓમાં તપાસ શ, એકસ વ્યકિયા તે સંસ્થાના આત્મા બનીને રહેલી આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com