________________
--
નાન
પ
: -- ,
“ '' ,
• *
આવે. તે ત્યાં ઉતરે. એક નજર આપે, તે તેનું કામકાજ કરે. પછી તેને મળવા અને વાતચીત માટે ચોક્કસ સમય નાણી કરવામાં આવે. તે સમયે તેની સાથે વાતચીત થાય. બાકી બધે સમય તે મેમાન પિતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્રાથી કાર્ય કરી શકે.
ટુંકમાં કહીએ તે સામાજિક, ધાર્મિક, કે વ્યાવહારિક દરેક ક્રિયાઓમાં વિવેકની જરૂર છે. વિવેક વિનાની ક્રિયા એ આત્મા વિનાના શારીર જેવી છે. આપણું બધી ક્રિયાઓમાંથી લગભગ આ વિવેકનું તત્વ ઓછું થતું રહ્યું છે અને તેનું જ એ પરિણામ છે કે આપણી ઉત્તમોત્તમ ક્રિયાઓનું કંઈ પણ વાસ્તવિક ફળ દેખાતું નથી. લાખો કે કરેડની સખાવત થવા છતાં પરિણામ શું આવે છે ? જે એજ સખાવત વિવેકપૂર્વક થતી હોય, આવશ્યકતાને વિચાર કરીને થતી હોય, તે કેટલું સુંદર પરિણામ આવી શકે ? સમાજને કેટલો ઉદ્ધાર થઈ શકે? કેળવણીને કેટલે પ્રચાર થઈ શકે ? શું જૈન આગેવાને, જૈનધર્મ નાયકે, જૈન ઘનવીરે, જૈન ભક્ત પિત પિતાનાં કાર્યોમાં આ વિવેકનું તત્વ અધિક પ્રમાણમાં દાખલ કરશે કે ? શાસનદેવ સર્વને સમ્બુદ્ધિ આપે, અને બધી - ક્રિયાઓ વિવેકપૂર્વક કરાવો એ જ અંતઃકારણથી ઇચ્છી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com