________________
સમયને ઓળખે.
કેાઇની ઉમર પૂછવી કે લગ્ન સંબંધી પૂછવું, એ પણ હળાહળ અસભ્યતા !
રૂઢિયેનું તે કંઈ ઠેકાણું છે? ભજન કરતાં કાંટે ડાબા હાથમાં અને ચાકુ તથા ચમચે જમણા હાથમાં રખાય છે, આ વિધિમાં જે જરાયે વ્યત્યય થઈ ગયે તે જાણે કે ભયંકર અવિવેક થ.
કહેવાય છે કે જર્મનીમાં પુરૂષ અને સ્ત્રી હામે મળે તે, પુરૂષે પહેલાં સલામ કરવી જોઈએ, જ્યારે ઈંગ્લાંડમાં સ્ત્રી પહેલાં સલામ કરે છે !
યૂપમાં એક સાંકડા રસ્તામાં સ્ત્રી-પુરૂષ આવી જાય, તો સ્ત્રી આગળ જાય; પરતુ નીસરણી ચઢતી વખતે પુરૂષ ઉપર પહેલાં જાય, અને સ્ત્રી પાછળ જાય. જ્યારે ઉતરતાં સ્ત્રી પહેલાં ઉતરે, અને પુરૂષ પછી ઉતરે.
પૂરેપમાં કોઈ સ્ત્રીની પાસે કોઈ પુરૂષ બેઠે હેય, અને સ્ત્રીના હાથથી કંઈ વસ્તુ પડી જાય, તે તે પુરૂષે તે ચીજ ઉપાડીને સ્ત્રીને આપવી જોઈએ. પુરૂષ વૃદ્ધ હોય તે પણ અને પુરૂષના હાથથી કંઈ પડી જાય તે સ્ત્રી ઉપાડીને ન જ આપી શકે.
ચૂરેપમાં કોઇને ત્યાં કોઈ મેમાન આવે તે, એક મોટી પ્લેટમાં ઘણાં ફૂટ (નારંગી વિગેરે જે હોય તે) આખાં ને આખા ધરવામાં આવે છે. બધાયે મેમાને આગળ તે પ્રમાણે ધરાય છે, તેમાંથી દરેક મેમાન પોતાની ઈચ્છા પ્રમાણે એક એક લઈ લે છે, અને પછી બનાવીને-ફેલીને–ખાય છે, જ્યારે હિંદુસ્થાનમાં કૂટ ઘણું હોય કે થેડું–ફેલીને બનાવીને એક એક કેબીમાં જરા જરા મૂકીને સૌની આગળ મૂકવામાં આવી છે.
કેટલી રૂઢિયે લખવી ? કેટલા રિવાજે આલેખવા ? મનુષ્ય
૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com