________________
માંગણવૃત્તિ.
ભિક્ષા
તે ભિક્ષા માંગે છે પરન્તુ તે નિઃસ્પૃહતાપૂર્વક ઘરે ઘરે માંગવા છતાં ઉદરનિર્વાહ જેટલુ જ તે
66
સ્વીકારે છે, તે પણ ન મને તા अच्छा तो आज अपनी ही पूंजी खायेंगे " કરીને આનંદમાં રહે છે. સાધુઓએ પેાતાની પૂજી માની છે પાતાના આત્મગુણો. વ્રત–વિયમ-પ્રત્યાખ્યાન-એ આત્મ લક્ષ્મી છે. ગૃહસ્થાના ધરેથી ભિક્ષા ન મળે તેા પેાતાના લક્ષ્મી–ઉપવાસ—ઉપર આનંદ મનાવે છે.
આવીજ રીતે કપડાં અને બીજા ઉપકરણો માટે પણ જૈનસાધુએ નિ:સ્પૃહજ રહે છે.
સાધુ પેાતાની આ નિઃસ્પૃહતામાં જેટલા અંશે ન્યૂનતા કરે, તેટલાજ અશે તે માંગત્તિવાળા બનતા જાય છે, અને અતએવ તે ધીરે ધીરે ગૃહસ્થાના દાસ બનતા જાય છે અમા સાધુએની વમાન પરસ્થિતિ માટે અંદર પ્રવેશ કરીને જોઇએ તે એ સ્પષ્ટ જણાશે કે તેમાં ધીરે ધીરે પેલી તિરસ્કરણીય માંગવૃત્તિનું તત્ત્વ પ્રવેશતુ જાય છે, અને તેનું જ એ પરિણામ છે કે, ગૃહસ્થાના સદ્ભાવ પહેલા કરતાં એ થતા જાય છે. સુદર ખાનપાન માટે, સુંદર કપડાંલત્તાં, માટે સુંદર કાંબળીયા માટે, જેમ જેમ સાધુએની આસક્તિ વધતી જાય છે, અને જેમ જેમ ઐશઆરામનાદાસ બનતા જાય છે, તેમ તેમ તે તે વસ્તુઓ માગવા માટે ગૃહસ્થાની આજીજી, ખુલ્લા શબ્દોમાં ગૃહસ્થાના જેવી નહિં, તે ક્રમમાં કમ હૃદયના ભાવથી તો ખરીજ-એવી આજીજીઆ કરવી પડે છે. આ આજીજી એ માંગણુત્તિ નહિ તેા બીજું શું છે? કયાં, ગૃહસ્થા એક ઉપર એક એક આવીને પ્રાર્થીના કરે કે “ સાહેબ સ્વીકારો. ” એ સ્થિતિ, અને કયાં “ શેઠજી, આ નવા સાધુ છે, જરા એને માટે સારી મુલાયમ, કામળ પશુમી
જૂઓને
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com