________________
સમયને આળખા.
માથું મૂંડાવી, સાધુના વસ્ત્ર પહેરી; તેમ ગુરૂ પાસે બે ચાર વાળને લેાચ કરાવી જ્યાં સલામાં આવે છે, કે આખી સભા જયજયકાર કરે છે, તેને વંદન કરે છે. શું દસ-પાંચ મિનિટમાં એનામાં સાધુનાં મહાનતા આવી ગયાં ? શું દસ પાંચ મિનિટમાં તે ગુરૂ બની ગયા ? ચારિત્રના ગુણા એના આત્માની સાથે સ્પોં હશે કે નહિ, તે તે નાની જાણે છે. પરન્તુ મનુષ્ય તેના વેષને જેને નમન વંદન કરે છે. એ બધું બાહ્યદષ્ટિનુ છે, તો પછી દીક્ષાને માટે શરીરની સુંદરતા કે અવિકલપણું અવશ્ય જોવુજ જોઇએ.
છેલ્લા સમુપસમ્પન્ન નામના ગુણમાં ધસંગ્રહકારે ઘણી બાબતાને સમાવેશ કર્યો છે. તેમાં ઉમ્મર સંબંધી પણ એક વિચારણીય પ્રશ્ન છે. આમ તારથી આપણે સૌ જાણીએ છીએ તેમ આઠ વર્ષથી ઓછી ઉમ્મરનાને અને વધારેમાં વધારે સાઠે કે સીત્તેર વર્ષોથી ઉંચી ઉમ્મરનાને દીક્ષા નિહં આપવાનું જણાવ્યુ છે. પણ આ આબત ખાસ વિચારવા જેવી છે અને તે કર્તાના શબ્દોથીજ. કર્તાએ બતાવેલા હેતુને નહિં સમજનારા અથવા તેને છુપાવી રાખનારા શિષ્યલેાભીએ માત્ર આઠ વર્ષની બાબત રજૂ કરી પેાતાના બચાવ કરે છે.
આઠ વર્ષથી ઓછી ઉમ્મરનાને દીક્ષા નહિ આપવાનુ પ્રધાન કારણ તા, તેટલી ઉમરે દેશથી કે સથી વિરતિની પ્રતિપત્તિને અભાવ બતાવવામાં આવેલ છે. પરન્તુ આ અભ્યન્તર કાઢ્યું છે. પરન્તુ એ કારણને જાણવાનું સામર્થ્ય આપણામાં નથી; અને તેટલા માટે ગ્રંથકારે બાહ્ય કારણ જે બતાવ્યું છે, તે પણ આપણે જોવુ જોઇએ. ટીકાકારે લખ્યુ છે—
अन्यश्च - बालदीक्षणे संयमविराधनादयो दोषाः,
<<
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com