________________
इतो प्रष्टस्ततो नष्टः વળી કેટલીક વખત તે કેટલાક મુનિરાજે એજ વિચારે કે આ વખત મુંબઈ કે સૂરત ઉપડે કે જ્યાં સારી રીતે કામ તે થાય. ” ( આ કામ કર્યું, એ વાચકે સ્વયં વિચાર કરી શકે છે.) વળી કેટલાક એવાં ક્ષેત્રે શોધે છે કે જ્યાં છોકરાઓને કે બાઈઓને દીક્ષાઓ માટે નસાડવા–ભગાડવાનું પણ સારી રીતે બની શકે. જ્યારે કેટલાક સાવ પતિત થયેલા ભ્રષ્ટાચારિઓ તે જ્યાં મનમાની ઈચ્છાતૃપ્તિએ થાય, એવાંજ ક્ષેત્ર શોધે છે.
આ બધી મનોવૃત્તિ લક્ષ ચૂકાયાનું જ નિદર્શક ખડું કરે છે. શું કાઇ એમ વિચારે છે કે આ વખતે તો ચાલે. એવા ક્ષેત્રમાં કે જ્યાં મુનિરાજોના વિહારના અભાવે લેકેL ધર્મ છેડી રહ્યા છે? શું કોઈ એમ વિચારે છે કે ચાલો એવા ક્ષેત્રમાં કે જ્યાં શ્રાવકે મંદિરની સામે યે જેતા નથી, અને મંદિર રમાં મહતી આશાતનાઓ થઈ રહી છે ? શું કઈ એમ વિચારે છે કે-ચાલે એવા પ્રદેશમાં કે જ્યાં જૈનેનું એક પણ ઘર નથી. ત્યાં જઈ જૈનભાવના સ્થાપન કરીએ ? શું કે વિચારે છે કેચાલો એવા પ્રદેશમાં કે જ્યાં માંસાહાર વધી રહ્યો છે. ત્યાં અમે તેટલાં કષ્ટ સહન કરીરહી-માંસાહાર ત્યાગ કરાવી મુનિમાર્ગ ખુલ્લા કરીએ ? શું કેઇ એમ વિચારે છે કે-ચાલો એવા પ્રદેશમાં કે
જ્યાં કોઈ નહાને હેટે રાજા હોય તેને જૈનધર્મને અનુરાગી બનાવીએ ?
જે મુનિરાજે આવી શાસનની લાગણથી-ધર્મની બુદ્ધિથી–ખરી પ્રભાવનાનું લક્ષ્ય રાખીને પિતાના વિહરે અને ચતુર્માસના નિર્ણયે કરતા હત-કરતા આવ્યા હત, તે આજે જૈન ધર્મીઓની સંખ્યા ગણ ગાંઠી રહેવા પામત જ નહિ. આજે જૈનધર્મ ગુજરાત કાઠિયાવાડના ખાબોચીયામાં જઈને પજ ન હત, આજે મારવાડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com