________________
સમયને ઓળખે.
હતા, તેમ આબાલવૃદ્ધ સારી સમાજ તેમને અપનાવતી હતી. તેઓ સમાજની નાડને તપાસનારા સાચા વૈદ્યો હતા. તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ –ભાવને જાણનારા સાચા સમય હતા. તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને જૈન કલ્યાણના કાર્યો કરતાં વધારે પસંદ કરતા હતા, નહિ કે- જેને ચ મત હૈ ” એ કહેવતને ચરિતાર્થ કરવામાં લેકકલ્યાણ સમજતા હતા. સમય પર શાસનને માટે પ્રાણ આપવાને તેઓ તૈયાર રહેતા. જૈનધર્મની પ્રભાવના માટે માન કે અપમાનની પણ તેઓ દરકાર નહિં કરનારા હતા. સંક્ષેપમાં કહીએ તો તેઓ સત્તાવાદમાં-ગુરૂડમવાદમાં નહિ માનનારા હતા, પરંતુ શાસનવાદમાં માનનારા-સેવાભાવને પસંદ કરનારા હતા. તેઓને દઢ વિશ્વાસ હતો કે સેવા કરવામાં આત્મકલ્યાણ સમાયેલું છે, નહિ કે સત્તા ભેગવવામાં.
અમારા આચાર્યો, પંન્યાસે, મુનિવરે અને ગૃહસ્થવર્ગ, કે જેઓ ગુરૂડમવાદમાં માનનારા છે, એએએ આપણા તે પૂર્વ પુરૂષોના જીવને ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અને તેવી જ રીતે જેઓને શાસનને પ્રેમ છે, જેઓ મહાવીર પ્રકાશિત મૈત્રીભાવમાં માનનારા છે, જેઓ જૈનધર્મની વાસ્તવિક પ્રભાવનાને ચાહનારા છે, જેઓ જૈનસમાજમાં ફેલાયેલા આ અંધકારથી કંટાળેલા છે, જેઓ વાસ્તવિક સત્યને દીપક જૈન જગતમાં પ્રકાશવા ચાહે છે, જેને પિતાના સાધર્મિક ભાઈઓની દાઝ છે, અને જેઓ આ જુલ્મને અધર્મનું કારણ સમજે છે, તેઓએ હવે જાગ્રત થવાની જરૂર છે.
જેના હૃદયમાં સત્ય સૂર્ય ઝળહળી રહ્યો છે, એનાથી અધર્મ સહન ન જ થઈ શકે; એમણે ચેતવું જ રહ્યું. એમણે સંધબહાર કે જાતિબહારનો ભય ત્યાગજ રહ્યો. એમણે જાડા દક્ષિણ્યને દેશવટે આપજ રહ્યો. એમણે સમાજના ભલા માટે ફકિરી લેવીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com