________________
સમયને આળખા.
પેાતાની મિલકતની માફક ગમે તેમ તેના વ્યય કરી શકે, જો તે કાઇ ગામના સંધના આગેવાન છે, તે તેએ પેાતાની આગેવાનીના મદમાં કાઇની મિલકત દાવપેચથી પચાવી પાડે, ધારે તેને સમાજમાં ઉતારી પાડે કે ગમે તેમ કરે. એમને કાનાથી કંઇ કહી શકાયજ નહિ.
મતલબ કે ગૃહસ્થવ માં પણ આવા ગુરૂડમવાદિઓ અવશ્ય છે. અને એ પેાતાના ગુરૂડમવાદના ઉપયોગ ખુબ કરી શકે છે, પરન્તુ એ ગુરૂડમવાદિવ્યાએ સમજવું જોઇએ છે કે કાઇપણ જાતની સત્તા, ખીજાઓના ઉપર જુલ્મ ગુજારવા માટે નહિં, પરન્તુ બીજાને અપનાવવા માટે પ્રાપ્ત થાય છે. સમાજ કે જાતિ, ધર્મ કે સમ્પ્રદાય, સભા કે સેાસાઇટી, સસ્થા કે પેઢી-ગમે ત્યાં આધિપત્ય પ્રાપ્ત કરો, પરન્તુ તે આધિપત્યને-ગુરૂડમવાદને દુરૂપયોગ આ વીસમી સદીની જનતા તા કદિ પણ સહન કરી શકે નહિ. જમાના બદલાયે છે. પ્રાચીન સમયમાં પણ સમાજની દૃષ્ટિએ, ધર્મની દૃષ્ટિએ, કાર્યકર્તાઓની દૃષ્ટિએ મહાન પુરૂષા–સત્તાધારી પુરૂષો અવશ્ય થયા. છે, પરન્તુ તે આજકાલના સત્તાધારીયાની માફક ગુરૂડમવાદ ન્હાતા ચલાવતા. કારણ કે તે પેાતાને એક સત્તાધારી નહિ, પરન્તુ સેવક તરીકે ઓળખાવતા હતા. એમણે પોતાની ગુરૂતા-મ્હોટાપણાના લાભ ખીજાઓને સતાવવામાં, રંજાડવામાં, અન્યાય કરવામાં ન્હાતા લીધે, પરન્તુ જે જે વિષયમાં તે મ્હોટા ગણાયા તે તે વિષયને લગતાં મહત્વનાં કાર્યો કરવામાં લીધા હતા અને તેનુ જએ કારણ હતું *ક તેઓ આજે પેાતાનાં નામેા ઇતિહાસનાં પૃષ્ઠોમાં સુવર્ણાક્ષરે અંકિત કરાવી ગયા છે.
• સંપ્રતિ, શ્રેણિક, ચંદ્રપ્રદ્યોત, આમ, શિલાદિત્ય, વનરાજ અને કુમારપાલ જેવા જૈનરાજાએ અને શકડાલ, વિમલ, ઉયન, વાગ
1}}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com