________________
(૧૯) ધાર્મિક અભ્યાસ.
કાઈ પણ સમયમાં પ્રત્યેક માણસે ધાર્મિક અભ્યાસ કરે
' અનિવાર્ય સમજવામાં આવ્યું છે. ક્રિયાકાંડ તરફ અરૂચિ રાખનારા આજ કાલના કેટલાક યુવકે પ્રતિક્રમણદિના અભ્યાસને મહત્ત્વથી રહિત સમજે છે અને તેનું જ એ કારણ છે કે બી. એ. કેએલ. એલ. બી. થઈ જવા પછી તેઓની ક્રિયા તરફની અરૂચિમાં વધારે થાય છે. જોકે “ આવા ક્રિયાકાંડમાં શું પડયું છે ? ” એ શબ્દ કાઢતાં પણ આપણે ઘણી વાર સાંભળીએ છીએ. પરંતુ તેઓ ભૂલી જાય છે કે, સામાયિક પ્રતિક્રમણ, પૌષધ, જ્ઞાન, ધ્યાન, તપ, જપ, પૂજા વિગેરે આત્મશુદ્ધિનું અસાધારણ કારણ છે. અને આત્મશુદ્ધિ કિંવા અંતઃકરણની પવિત્રતા, એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com